________________
નીલાંબુજ વત્ તોરે નયન શ્યામ તેરા (ટેક.) ચંદ્ર વદન જગત તુમ નાસે, કલમલ પંક પખારે નામ તે૧. નીલવરણ તનું ભવિમન મેહે, સેહે ત્રિભુવન કરુણ ધામ તે ૨. પારસ પારસ સમ કરે જનકે, હાટક કરન તમારે કામ તે ૩. અજર અખંડિત મંડિત નિજગુન, ઈશ જીત રિપુ પૂરે કામ તે ૪. અનઘ અમલ અજ ચિદઘનરાસી, આનંદઘન પ્રભુ આત્મારામ તા. ૫
( ગજલ ભેરવીમેં). મુખ બોલ જરા યહ કહદે ખરા તું ઔર નહી મેં ઔર નહી. મુખ૦ (ટેક.) તું નાથ મેરા મેં હું જાન તેરી મુજે કર્યો ન