________________
આતમ આનંદ શિખી જિમ હરખી કરત શા મુખ પાસ તુંહી, યહી રટા રટ લઈ શ્રી. ૫.
(રાગ-પંજાબી છેકેકી હુમરી) મેરી બઈયાં તે પકર શંખેશ શ્યામ, કરૂણારસ ભરે તોરે નયન શ્યામ મોરી. (ટેક) તુમ તે તાર ફર્ણદ જગ સાચે, હમકે વિસાર ન કરુણ ધામ. મો. ૧. જાદવપતિ અરતિ તમે કાપી, ધારિત જગત સંખેસ નામ. મો. ૨. હમ કાલ પંચમ વસ આયે, તુમરો શરણ જિનેશ નામ, મે૩. સંયમ તપ કરને શુદ્ધ શક્તિ, ન ધરું કર્મ જકેર પામ. મે. ૪. આનંદરસ પૂરણ મુખ દેખી, આનંદ પૂરણ આતમારામ મોરી, ૫.
T