________________
(રાગ-કમાચ) શ્રી શંખેશ્વર દરસ દેખ, કુમતિ મારી મિટ ગઈ રે આજ કુમતિ (ટેક) જ્ઞાન વચન પૂજા રસ ઠા, નાશ કષ્ટ ભવિજન મન ભા, યું જિન મૂરતિ રંગ દેખ દુરગતિ મરી ટૂટ ગઈરે શ્રી૧ નિરવિકાર વામા સંગ ત્યાગી, જપમાલા નહો નાથ નિરાગી શસ્ત્ર નહી કર દ્વેષ મિટે, જમતા સબ છૂટ ગઈરે શ્રી. ૨ નિજ વિભૂતિ લીની લાર, કાલેક કરી ઉજાર નામ જપે સબ પાપ કટે, દુરમતિ સબ લુટ ગઈર શ્રી ૩ આનંદ મંગલ જંગમ ચાર, મંગલ પ્રથમ જગત કરતાર શ્રી વામાસુત પાસ તૂહી, અઘભ્રાંતિ મિટ ગઈ શ્રી ૪ શ્યામ મેઘ સમ પાસજી નિરખી,