________________
તેરી અંબુજ અખીયા,કરુણ રસ ભરે તારે ૨. શ્રી ૧ નયન કચેલે અમૃત રોલે, ભવિજન કાજ સુધારે રે, ભવિચકર ચિત્ત હરશે નિરખી, ચંદકિરણ સમ ખારે છે. શ્રી. ૨ તેરો હી નામ રટત હું નિશદિન, અન્ય આલંબને છારે રે, શરણું પડેકો પાર ઉતારો, એસે બિરુદ તિહારે રે. શ્રી. ૩ ભ્રમત ભ્રમત સંખેશ્વર સ્વામી, પામી ભમ સબ ડારે રે જનમ મરણુકી ભીતિ નિવારી, વેગ કરો ભવ પારેરે શ્રી૪ આતમરામ આનંદરસ પુરણ, તું મુજ કાજ સુધારે છે, અનહદ નાદ બજે ઘટ અંદર, હી તુંહી તાન ઉચ્ચારે રે શ્રી૫.