________________
જય જયકાર પંચધ્વનિ વગે શિરપર છત્ર ધિરાવેજી જિ॰ ૨ હિંસક જન હિંસા તજી પૂજે ચરણે સીસ નમાવે, તું બ્રહ્મા તું હરિ શિવકર અવર દેવ નહી ભાવેજી જિ॰ ૩ કરુણારસ ભરે નયન કારે અમૃતરસ વરસાવે, વદન ચંદ ચકાર બ્લ્યુ નિરખી તન મન અતિ ઉલસાવેજી જિ ૪ આતમ રાજા ત્રિભુવનતાજા ચિદાનંદ મન ભાવે, મહ્વિ જિનેસર મનહર સ્વામી તેરા દરસ સુહાવેજી જિ૦ ૫.
સ્તવન
શખેશ્વર પા જિન ( રાગ ભૈરવી )
શ્રી શ ંખેશ્વર નિજગુન ર'ગી, પ્રાણજીવન પ્રભુ તારે રે. શ્રી॰ ટેક. અશ્વસેન વામાકે નંદન, ચંદન રસ સમ સારે રે, અનીયાલી