________________
નાસે નિજગુન સહજાનંદ, તું નિર્મદ વિભુ ઇશ શિવંકર, ટારે જનમ મન દુખ દ મ૦ ૫ તેરી ચરણ સર હું આવે, કર કરુણા અન જગઈ; અંતર્ગત મુજ સહું તું જાને, સરણાગતકી લાજ રખંદ મ૦ ૬ ગુરજર દેશમેં આતમાનંદી, ભેય નવર ઉગે ચંદ, વિયત શિખિ નિધિ ઈદુ શુભ વરસે, માસ વૈશાખેં પૂનમ ચંદ મ૦ ૭.
જિન રાજા તાજા, મહિલા વિરાજે ભોયણું ગામમેં (ટેક) દેશ દેશકે જાવુ આવે પૂજા સરસ રચાવે, મલિ જિનેસર નામ સિમર કે મનવંછિત ફલ પાવેજી જિ. ૧ ચાતુર વરણ કે નરનારી મિલે મંગલગીત કરાવે, જય