SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી રાગ.) મલિજિન દરશન નયનાનંદ (ટેક.) નીલ વરણ તનુ ભવિજન મોહે, વદન કમલ નિરમલ સુખકંદ, નિરવિકાર દગ દયારસ પૂરે, સૂરે ભવિજનકે અઘર્વાદ મ. ૧ શુચિ તનુકાંતિ ટરી અઘ ભ્રાંતિ, મદન ભર્ચો તુમ કરમ નિકંદ, જય જય નિર્મલ અઘહર તિ વતિ ત્રિભુવન નિર્મલ ચંદ મ૦ ૨ કેવલ દરસ જ્ઞાન યુત સ્વામી, નામી અડદસ દેસ જરંદ લેકાલાક પ્રકાશિત જિન), વાની અમૃત ઝરો વરસદ મા ૩ પીકે વિજન અમર ભયે હૈ, ફિર નહી ભવસાગરહી ફિરંદ, નિત્યાનંદ પ્રકાશ ભયે હૈ, કરમ ભરમકે જાર્યો ફંદ મ૦ ૪ અવર દેવ વામાવસ રાચે,
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy