________________
ર
છિનક મેં દામી, ષટ્ મિતર પ્રતિાધકે, કીને જગત નિકામી. ૧. પરઉપગારી ત્ પ્રભુ, કરુણા કર સ્વામી; તેરા મુખ દીઠે મીટે, મેરે મનકી ખામી. મ૦ ૨ કરમ રાગકે હરનર્કમાં, પ્રભુ તૂ જંગ નામી; વૈદ્ય ધનતરી મે। મિલ્યે, ત્રિભુવન વિસરામી. મ૦ ૩ વરણુ પ્રિયંગુ તનુ ધરે, ભવિજન સુખકામી, અષ્ટાદશ મલ ટાલકે, ભયે નિજ ગુણુગામી. મ૦ ૪ ગુરજર દેશ સુહ, ભ્રાયણી શુભ નામી; છઠ્ઠાં વિરાજે તૂ' પ્રભુ, કરે જગકા વિરામી. મ૦ ૫ કરમ રોગ યુત હું ક્રૂિ, શિવપદ સુખધામી; જગ જસ હ્યા મુજે તારકે, કરા આતમરામી. મ૦ ૬