________________
કહાવે રે. ૨૦ ૬ અજિત બિંબ અંગુલ બારાંકા, થાપી કર્મ કરાવે છે. ચે. ૭ ચૌલુક્ય વંશ વિભૂષણ નરપતિ, કુમાર નારદ કરાવે રે, ચેટ ૮ તંગ ચેત્ય ભવિજન મન મોહે, યાત્રા કરે શુભ ભાવે રે. ૨૦ ૯ અષ્ટાદશ દૂષણ નહી ઉનમેં, ચાર અનંત ધરાવે રે. ૨૦ ૧૦ આત્માનંદી જિનવર પૂજે, વિજયાનંદ પદ પાવે છે. ચે. ૧૧
ભયમંડન શ્રી મલ્લિનાથ
જિન સ્તવને.
( રાગ-પરજ ) મલિ જિનેસર સાહિબા, તૂ તે અંતર જામી (ટેક) કરમ સુભટ રણ અંગણે, એક