________________
અંક ગુણ નિધિ હૃદુ રે [૧૯૩૯ ] અમાવસ પષ ફલી. પ્ર. ૧૦. પ્રભુ આતમાનંદી રે, વિકસિત ચંપ કલી. પ્ર. ૧૧.
તારંગામંડન શ્રી અજિતનાથ સ્તવન
(રાગ-ખમાચ) . જિન દર્શન મન ભાવે રે ચેતન (ટેક.) જિતશત્રુ નપ નંદન નીકે, વિજયા અંગજ થાવે ૨. ચે. ૧. તારંગે રંગ રસ ભરી નિરખી, હર્ષિત તનુ મન થાવે રે. ચે૨. શ્રી ભરતેશ્વર ચિત્ય કરાવે, અજિત બિંબ તિહાં ઠાવે રે. ૨૦ ૩. સંખ્યાતીત ઉદ્ધાર ભયે તબ, સંપ્રતિ રાજ સુભાવે રે. ચે. ૪. કરી ઉદ્ધાર જિનચૈત્ય બિંબકા, સંસ્કૃતિ મૂલ ખપાવે છે. ચે. પ. વિકમ સન શત ઉનતાલીસે નાણાવટી શેવિંદ