________________
પરિશિષ્ટ
(૯૦-૯) બુધ વદિત ચરણું ગુણ મણિ ભરણું, કર્મ ક્ષપણું ગેયતર, સાદિત સંસાર બુદ્ધિ વિચાર વિદ્યાપાર નિપુણ તરફ, કૃત વિબુધેલ્લાસ સિદ્ધિ વિલાસ, પુણ્ય નિવાસં બુદ્ધિતર, સુરીશ્વર મુખ્ય નિપુણ સુશિષ્ય શ્રી જયશેખરસૂરિ ગુરું. ૧ બહુ દલિતકલેશ પુણ્યનિશ સુથણ નિદેશ ભવ્ય ચરિત, ગજગતિ ગમન દુર્ગતિ શમન, વાણુ સદન, શુદ્ધતર, યશસા જિતશેષ નિર્મલશ, શાસ્ત્ર ન ગવેર્ષ વીરત, સૂરીશ્વર મુખ્ય', નિપુણ સુશિષ્ય, શ્રી જયશેખરસૂરિ ગુરુ. ૨ કલિ વલિલ કુઠાર સંયમ સાર, કીર્તિ વિહાર ભૂરિગુણું, શમ સૌખ્ય વિધાન સુમતિ નિધાનં, મગ્ન સુયાનું પાપહર, તત્ સુકૃતગાર કુશલાધાર, નિતિ માર ધીરમાં, ક્ષત માયા શૃંગ, સદગુણ ચગ, વદિતરગ, મહિમગુરુ, સરીશ્વર મુખ્ય, નિપુણ સુશિષ્ય શ્રી યશેખરસૂરિ ગુરુ. ૩ શ્રી જિનશાસન શાષિક ૨ સિંચનવર જલધર અચલગચ્છ વિશાલ મુનિ ધર્મ સુશેખર શશિકર, કીતિ – સમૃદ્ધિ જાલ સમલકૃત ભૂતલ, શીલ સબલ સન્નાહ – બધ – ભજિતુ - મહાગલ, શ્રીમત્ મહિન્દ્રશુરુ સાર શિષ્ય દસ મુખ્ય પ્રવર, જયશેખરસૂરી જય સકલ સંઘ કલ્યાણુકર... ૪ કલ્યાણક તતિ કંદલનાંબુ વાહ, સંમેહ મેઘ પટલી ક્ષય ગંધવાહ, સિદ્ધાંત સાગર વિચાર તરંગરંગ, શ્રી મેરૂતુંગ સુગુરુ વિજયાય તુ... ૧ મ