________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
-
નિરુપમ શમરસ લહરિ લલિત સરસી સમલે ચન, વિદલિત-વિઘ્ન—વિશાલ-ભવિક કુલ-કમલ-વિરોચન. ૯ વિદ્યા વિદ્યાસ વિરચન વચન વિસ્માપિત વર વિષ્ણુધ વ, કવિ ચક્રવત્તિ –તિ-ચરણ-જયશેખરસૂરીન્દ્ર જય. ૧૦ ઇતિ શ્રી ગુરુજી[ચ્છ'દાંસિ ભાષા
કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને ભજનારા શ્રી આદિનાથ પ્રભુને ભક્તિથી પ્રણામ કરીને શ્રી કવિચક્ર ચક્રવતી જયશેખર સુગુરુને હું વણુ તુ... ..
પતને આશ્રય કરનારી અને કુલનગરથી શાલિત છે એવી પૃથ્વી અને પાતાલલેાકના નાયક, સૂર્ય, ચન્દ્ગ સમાન āીપ્યમાન એવા, વિશ્વવિકટ તે કામરૂપ સુભટને જેણે નિર'તર જીત્યા છે. મહિમાસ પન્ન એવા સૂરિરાજ શ્રી જયશેખર ગુરુને નમુ* છું.
હરિ(વિષ્ણુ)ના હાર, શકરજીનુ અટ્ટહાસ, ગંગા, હંસ, સુદર પુષ્પકળી, રાવત તથા ક્ષીરસાગરના જળ સમાન ઉજવલ, ચંદ્ર સમાન ધવલ, જેમની કીતિ છે એવા સૂરિઓમાં શ્રેષ્ઠ શ્રી જયશેખર ગુરુને હું' નસરૂં છું..
પ્રતિષ્ઠિત લેાકાના માનસમાં રસથી રહેનારી, સમતારસથી નિલ, વિલાસ કરવાની ઇચ્છાવાળી, સુ કર આચારવાળી, આનદથી પરિપૂર્ણ, સફેદ વસ્રાને ધારણ કરનારી, ક્રીડાના ઉમ′′ગમાં આળસ વિનાની, એવી સરસ્વતી જેમના સુખકમળમાં વાસ કરે છે તે સુરિરાજ શ્રી જયશેખરસૂરીશ્વરજી શ્રુતકલાને જાણે છે,
પ્રસિદ્ધ, અમૃતરસપાનમાં પરવશ, દેવમાળાઓથી પરિવતિ વિદ્વાન અને દેવતાએ ભ્રમરને માટે હિતકર ફૂલાની શ્રેણિથી શોભિત કલ્પવૃક્ષ, વિરતિથી શૈાભિત, પત્રરહિત હૈાવા છતાં પણુ સારી છાયાવાળા, જગતના લોકોને ઈષ્ટ વસ્તુને આપનારા કલ્પવૃક્ષરૂપ એવા