________________
૪૫૯
પરિશિષ્ટ
શતકેટિ દુર ભારતીભર દલિત દુર્ભત ભૂધરે; કૈલાસ નિલ બુદ્ધિ મન્જલ સાધુ જલનિધિ શશધરમ; ભુવિ ભવિક કલિપત દાન સંતનધ્ય સુરતરુ ઉંબર: વજે કવીન્દ્ર મુનિવરેન્દ્ર સૂરિ ગુરુ જયશેખરમ, ૮ વિબુધ મૌલિ મણિ સુકુટ કિરણ પિંજર પાટાખુજ પરમ બ્રહ્મ પાણુ કલન સર્જિત મકરéવજ; અચલગચ્છ વિશાલ માણિક્ય મુનીશ્વર સુનદર શશિ ધવલ વિમલ વિસ્તીર્ણ થશેભર; ભૂ ૨ પ્રભાવ જય ભાવિક કલ્પદ્રુમ કવિ ચક્રધર, ૧ પરવાદિ દપભજન ચતુર જ્યશેખરસૂરી. ૯
ઈતિ શ્રી ગુરુ છ
ભાવાર્થ ઉત્કટ એવી કાન્તિના સમૂહ વડે- સૂર્યના ભામંડલને હણનારા, તિરસ્કૃત કરનારા, કાવ્યની રચના કરવામાં અત્યંત પટુ, વાલીઓને સહેલાઈથી જ જીતનારા, આ અચલગચ્છરૂપી સાગરમાં ઉત્પન્ન થયેલા આકાશગંગામાં ચંદ્રરૂપ, પ્રકુરિત થશવાળા સદ્દગુરુ શ્રીમાન જયશેખરસૂરીશ્વરજી શેભે છે.
નરેન્દ્રો અને સુરેન્દ્રોના સુગટરૂપ, સફેદ કમળોથી શોભિત નિર્મળ એવા શ્રી જિનેશ્વરપ્રભુના ચરણયુગલને નમીને બુદ્ધિ વડે જેમણે અન્યને જીત્યા છે એવા શ્રી જયશેખરસૂરિને હું વર્ણવું છું.
મુનિમંડળને કલાવિભૂષિત કરનાર, પંડિતેને પ્રસન કરનારા, ભવિકારૂપી મેરને માટે મેઘ સમાન, ગુણેથી યુક્ત એવા શિષ્ય સમુદાયને ધારણ કરનારા હૈ પ્રભુ જયશેખરસૂરિ! આપ જય પામો !
જિનેશ્વરનાં શાસનમાં શેખરરૂપ આપ જય પામે. ચંદ્રસમાન ઉજજવલ ગુણવાળા, ચંદ્રને ગુણથી મિત્ર બનાવનારા, કામ