________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ તેર અઠાણવઈ જઈG રાણહરિ સુનિરાઉ રતનલકૂખિઈ રતનજિમ ઝલહલઈ જગ જસવાઉ.૬ અચલગચ્છo મહેન્દ્રપ્રભસૂરિરાઉ ગુરુ કરકમલિ ચઉદ પંચતરઈ લીધી દીખ, બાલપણુઈ જિમ દીધીય તે સવે લાગીય સીખ અચલગચ્છન પદિ ઠવણઉં વીસેતરઈ અણહિલપુરિ સુવિશાલ; કીધ6” ઉચ્છવ અતિ ભલઉ સંગાહિલ નરપાલિ૮ અચલગચ૭૦ છહ વિહરઈ તીહ સંપજઈ, સાવય સયલ આણું સિલાહિડા નદન ગુરુ જયઉ સંઘપતિ જેઠાણું. ૯ અંચલગચ્છા ગિરિ ગિરિનારહ તલહટી લાઈતિ કીધી ભાસ, જેe પઢઈ ગુણઈ સાંભલઈ તેહિં મનિ પૂરઈ આસ. ૧૦
ઈતિ શ્રી ગુરુભાસ
વિવરણ આગમશાસ્ત્રનું વ્યાખ્યાન આપનારા, સુપુરુષેના વિચારને જાણનારા, અમેઘ વાણીથી દેશના દેનારા, સર્વ સંસારનું વર્ણન કરનારા, અચલગચ્છના શણગાર, શીલગુણના ભંડાર એવા શ્રી જય-શેખરસૂરિ ગણુના (સમુદાય) ધારક છે.
બાલબ્રહ્મચારી, અત્યંત બુદ્ધિશાળી, સંયમજીવન વિશે જાણ નારા, અનંગરૂપી મહાભટ્ટને ભાંગનારા, શાસન વિષે પ્રગટ પ્રમાણ વાળા, જેમની કીતિ મેરુ સમાન છે એવા શ્રી જયશેખરસુરિની વાદળ જેમ વરસતી અમૃતમય વાણી ભવિક જનરૂપી તરુવરનું સિંચન કરે છે.
સૌરાષ્ટ્રમાં બધા જ એમને જાણે છે. ગુજરાતમાં સત્તર હજાર અને સિંધુ દેશના સવાલાખ માન એમને જાણે છે આ વાત અપૂર્વ છે.
જેમની કવિતા અને ગીત લેકે ગાતા હતા એમણે વિધિપક્ષને સૌથી વિશિષ્ટ બનાવ્યો. સૂર્ય અને ચંદ્રમા સમાન એમને