SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લઘુ રચનાઓ આરાધના તબક કવિ શ્રી યશેખરસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી ભાષામાં જે અનેક રચનાઓ કરી છે તેમાં સંસ્કૃત ભાષામાં “આરાધના સ્તબક નામની ૩૭ કલેકની એક રચના પણ પ્રાપ્ત થાય છે.* આ કૃતિમાં એની રચનાસાલ કે એના રચનાસ્થળને ઉલેખ મળતું નથી, પણ વિ.સં. ૧૪૩૯થી વિ.સં. ૧૪૬૨ સુધીના કવિના કવનકાળ દરમિયાન આ કૃતિની રચના થઈ હશે એ તે નિશ્ચિત છે. કવિની અન્ય કૃતિઓની પ્રશસ્તિમાં આ નાનકડી કૃતિને કયાંય નિર્દેશ થયેલો જોવા મળતું નથી. કવિએ કૃતિના અંતિમ લેકમાં પિતાનું નામ ગૂંથી લીધું છે અને જણાવ્યું છે કે માણસ રાત્રિએ આ સ્તોત્રપાઠ કરીને શયન કરે છે તેને દેવપદ અથવા એક્ષપદ અવશ્ય સાંપડે છે. જુઓ: સારાવનારતવરું gs : साम्यस्थितेन गुरुणा जयशेखरेण ॥ एता विभाव्य निशियः शावनं विधत्ते । तस्मै महोदयपद नियत' प्रदत्ते ॥ ३७ ॥ આ “આરાધના તબકમાં કવિ જયશેખરસૂરિ પ્રથમ શ્લોકમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને, સ્વ અને પર ઉપકાર કરનારા શ પ્રકારની આરાધના વિશે સંક્ષેપમાં કહે છે. જુઓ: परम' परमेप्टिपञ्चकं प्रणिपस्यात्मपरोपकारकम् । विदधामि समासतः स्फुट, दशवाराधनसूत्रसंग्रहम् ॥ १ ॥ + જુએ શ્રી વિધિ પક્ષગીય અણગારસ્ય સાર્થનિ વિધિ સહિનાનપંચ પ્રતિ wણ સુવાણિ' નામના ગ્રંથમાં આ ન છપાયેલી જોવા મળે છે. પ્રકાશક: શા સેમચદ ધારશી કરછ અંજારવાળા. વીર સ. ૧૪૫ માગશર વદ બા. વિ સં ૧૯૮૧ ૫ ૫ ગૌતમપાગરજી મ.સા. ના સદુપદેશથી. ૫. ૪૦૪.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy