________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ અથવા પરિગ્રહ તણે કારણે મોટા આરંભ કઠમદ માંડયા હેય, આહટ્ટ હટ્ટ ધર્યો હોય, આપણે પરિગ્રહ પુત્ર પૌત્રાદિક તણે કરી આપણે કાજે અણુવ્યો હોય. પરિગ્રહ પ્રમાણ લીધું ન હોય, લેઈને પઢિઉં ન હોય, પઢીને વિચાર્યું હોય, વિસારીને સંભાર્યું ન હોય, અનેરું એ પાંચમાં પરિગ્રહ પરિમાણ વન વિષે પક્ષદિવસમાંહે જિક કેઈ સૂકમ બાદર અતિચાર હુઓ હેય તે સવિતું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
તપગચ્છ અનુસાર આ અતિચાર નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે –
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર, ઘણુધન, ખિત્ત વલ્થ૦ ધન ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ, સુવર્ણ. કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપગંત વૃદ્ધિ દેખી મૂછ લગે સંક્ષેપ ન કીધે, માતા, પિતા, પુત્ર સ્ત્રીતણે લેખે કી, પરિગ્રહ પ્રમાણ લીધું નહીં, લઈને પઢિવું નહીં, પઢવું વિચાર્યું અલીધું મેલું. નિયમ વિચાર્યા પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ'.
ખરતરગચ્છ અનુસાર આ અતિચાર નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે -
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર, ઘણુ ધન પિત્ત વહ્યું. ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂ, સુવર્ણ, કુ, દ્રિપદ, ચતુષ્પદ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લશે સંક્ષેપ ન દીધો. પરિગ્રહ પરિમાણુ લેઈ પઢયો નહી, પઢી વિસારીઓ, નિયમ વીસાય. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહે સૂમ બાદર જાણતાં અજાણતાં હો હોય તે સહુ મન વચન કયાએ કરી મિચ્છામિ દુક્કડ.