________________
૪૦૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ ભક્તિ મુક્તિદાયક ભણી આરાધીએ. તે લૌકિક દેવગત મિથ્યાત્વ. ચરક, પરિણાજક, કોલ, કાપાલિક, દ્વિજ, તાપસ સંસારતારક ભણી માનીએ તે તે લૌકિક, ગુરુગત મિથ્યાત્વ, પર પરિગ્રહીત જિનબિંબ વૈરોટિયા બ્રહ્મ શાંતિ પ્રમુખ જૈન દેવદેવતણું જે દેવબુદ્ધ પૂજન તે કેત્તર દેવગત મિથ્યાત્વ, પાસસ્થા, ઉસન્ના, કુશીલ, સંસક્ત, આહા , નિહવ, બેટિક, દ્રવ્યલિંગીત વિષે જે ગુરુબુદ્ધિપૂજન તે લેકોત્તર ગુરુગત મિથ્યાત્વ. એ ચતુર્વિધ મિથ્યાત્વ યથાશકિતે પરિહરુ, એ શ્રી સમકિત તણા પાંચ અતિચાર શોધુ. . “શંકા, કંખા, વિતિગિચ્છા, પ૨પાર્સડિ પસંસા, પરાસંહિસંથુઓ. શંકા, જીવાજીવાદિક નવતત્વમાંહે એકતત્ત્વતણે મન સંદેહ ધર્યો હોય. કાંક્ષા – અપર ધર્મ તણે અભિલાષ ઘર્યો હોય, અથવા સવે ધર્મ સરખા લેખવ્યા હોય, વિનિગિચ્છા – ધર્મ તણા ફલ પ્રત્યે મન સંદેહ ધર્યો હોય, અથવા મલમલીન ગાત્ર તપોધન, તપેધના દેખી ગંછા કીધી હૈય. પરપાડિ પરશંસા પરદશન તણી અતિશય વિદ્યાખ્યાત દેખી પ્રશંસા કીધી હોય, પરપાહિ સાથ -પરદશનીશું સંતવ પરિચય ઈષ્ટ ગોષ્ટી અંતરંગ પ્રીતિ ભક્તિ દાન આલાપાદિક કીધાં કરાવ્યો હોય, પરતીથે સ્વવશપણે ગયા હૈઈએ. નાન, દાન, હોમ, મહોત્સવ કીધાં-કરાવ્યા હોય, તથા સંક્રાંતિ-ગ્રહણનાન દાનાદિક કર્મ સમાચય હાય, હોલી, પહલી. પૂછ હૈય. પીપલ તુલસી, પાછું ઘાલ્યાં હેય. નદી, કુંડ, પ્રમુખ લૌકિક તીથે ધમ બુદ્ધ સ્નાન, કીધું હોય, આદિત્યવારે દેવદેવી ભણી યાત્રા ઉજાણી માની હય, કન્યાહલ લીધું હોય, નીલ તુલસી પરણાવ્યાં હય, શ્રાદ્ધ સંવત્સરી જમ્યા હોઈએ, અજાપડ, કલેવ, ભાઈબીજ, અખાત્રીજ, વિણાયગાથ, નાગપાંચમ, ઝીલણ, શીલ સાતમ, ધુ આઠમ, માહીનેમ, અદ્વદશમી, વિજયાદશમી, ભીમએકાદશી, વચ્છબારશી, ધનતેરશી, શિવ ચતુર્દશી, પતંકી અમાવાગ્યા માહી પૂનમ, તથા સંક્રાંતિ, ગ્રહણ, વ્યતિપાત, વૈધૃત પ્રમુખ લૌકિકપર્વ, અને અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા તથા પર્યુષણ