________________
૪૦૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ દ્વિજ તાપસ સંસાર તારક ભણી માનઈ તે લોકિક ગુરુગત મિથ્યાત્વ અપર પરિગ્રહીત જિનબિંબ વૈર્ય બ્રહ્મશાંતિ પ્રમુખ જન દેવદેવી તણું દેવબુધેિ પૂજન તે લકત્તર દેવગત મિથ્યાત્વ પાસસ્થા ઉસના કશીલ સંસક્ત આહાઈ વિહવ બેટિક દ્રવ્યલિંગી તણે જે વિષે ગુરૂદ્ધિ તે લત્તર ગુરુગત મિથ્યાત્વ એ ચતુર્વિધ મિથ્યાત્વ યથાશક્તિ પરિહરુ એ શ્રી સમક્તિ તણાં પાંચ અતિચાર ધું. શંકા કંખા વિતિગીચ્છા પર પાસ પરસંસા પરપાડી સંયુએ શંકાજીવાદિક નવતત્વમાહિ એકે તવ માંહિ એકે તત્વ તણે મન સંદેહ ધર્યો છે. કાક્ષા અપરધમતણે અભિલાષ ધર્યો . અથવા સર્વે ધર્મ સરખા લેખવ્યા હેઈ વિતિગિચ્છા ધર્મત ફલ પ્રતે મન સંદેહ ધર્યો હોઈ અથવા મલ મલિન ગાત્ર તપાધના તપિધના દેખી ગંછા કીધી હોઈ. પરપાડી પરસંસા પરદશની તણે અતિશય વિદ્યાખ્યાત દેખી પ્રશંસા કીધી હૈઈ પરપાડી. સંશુઓ પરદર્શનીશુ સંસ્તવ પરિચય ઈષ્ટ ગોષ્ટ અંતરગત પ્રીતી ભક્તિ દાન આલાપાદિક કીધા કરાવ્યા હઈ. પતિ વવસપણે ગયા હઈ. સ્નાન દાનહમ મહોત્સવ કીધા કરાવ્યા હોઈ તથા સંક્રાંતિ ગ્રહણ સ્નાન દાનાદિક કમ સમાચર્યા હોઈ તથા હેલી પહલી પૂછ હાઈ. પીપલ તુલસી પણ ઘાલ્યા હેઈ, નદી કંડ પ્રમુખ લોકિક તિથે ધર્મબુધે નાન કીધુ હેઈ, આદિત્યવારે એકાદસી. ભણી તપ કીધે હેઈ, લેક પ્રવાહે દેવદેવી ભણી યાત્રા ઉજાણી માંની હેઈ પાણીગ્રહણ દિને જિહાં સુધી કન્યાદાન ન દીધું હોઈ તિહાં સુધી કંન્યાના માવિત્ર ઉપવાસ કરે કન્યાહલ લીધું હેઈ નીલ તુલસી પરણવ્યાં હોઈ શ્રાદ્ધ સંવત્સરિ જિમ્યા હોઈ અજા પડે બલેવ ભાવબીજ આખા ત્રીજ વિણાયગ ચેાથ નાગપાંચમ ઝીલણા. છદ્ધિ શીલ સાતમી દ્રો આઠમી મહિનેમ અવદશમિ વિજયદસમી ભીમ એકાદસી, વચ્છ બારસી ધનતેરસી સિવચતુર્દશી પિતૃક. અમાવાયા મહિપૂનમિ તથા સંક્રાંતિ ગ્રહણ વિતિપાત વૈધૃતી પ્રમુખ લૌકિક પર્વ અને અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાશ્યા અને