________________
અન્ય લધુ રચનાઓ
૩૩
આઠ કે તેથી વધુ લેાકની વનાત્મક કે અન્ય પ્રકારની રચના હૈાય અને જેના àાકા આગળપાછળ કરી શકાય તેવા ન હોય તેા તેવી રચનાને ‘કુલક' કહેવામાં આવતી નથી. કુલકમાં તા પ્રત્યેક લાક અથવા ગાથા એક મુક્તક જેવી અને છે. એક જ વિષય ઉપરનાં એવાં કેટલાંક મુક્તકાના સમુદાય કુલક બને છે. એટલે કે કુલક એવા પ્રકારની રચના છે કે જેમાં બે-ચાર લેાક ઉમેરવા હાય તે ઉમેરી શકાય છે અને તેમાંથી બે-ચાર શ્લેાક કાઢી નાખવા હાય તે કાઢી નાંખી શકાય છે. એમ કરવાથી કવિતાની કલાત્મકતા કે સર્જનાત્મકતાને ખાસ કશી હાનિ પહોંચતી નથી.
મનુષ્યજીવન સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકારના અનેક અનુસવાથી સમૃદ્ધ બને છે, જ્ઞાની મહાત્માઓના અનુભવમાં વિશિષ્ટ પ્રકારને પ્રકાશ હૈાય છે. વળી તેઓ મનીષી કે મહિષ હાવાથી તેમનુ થન લેાક કે ગાથારૂપે કવિતામાં અવતરે છે તેમની અનુભૂતિમાંથી અને પ્રતિભામાંથી પ્રત્યેક શબ્દ અર્થભિત બનીને અવતરે છે. અને એ બધા શબ્દો પરસ્પર ગૂંથાઈને એવી ચમત્કૃતિભરેલી
મ્ય રચના બને છે કે વાંચનાર કે સાંભળનારનાં ચિત્તને તે જ્ઞાનપ્રકાશ સાથે અતિશય આનદ આપે છે. મધા જ શ્લેાક કે ગાથાનુ સામર્થ્ય એકસરખુ ન હેાઈ શકે. પરતુ જેમ લેાક કે ગાથાનું... સામર્થ્ય વિશેષ તેમ એવી રચનાને પેાતાની પાસે સાચવી રાખવાનુ માનવજાતને વિશેષ ગમે છે. એટલે કેટલીયે એવી રચનાએ હાય છે જેમાં અનુભવાના ભ`ડાર અને જ્ઞાનના પુજ એવી ઉચ્ચ કેટિના હાય છે અને એની શબ્દસકલના એવી સરસ હોય છે કે માનવજાત એને પેાતાના હૈયામાં અને છાત્રે સંગ્રહી રાખે છે. કેટલાય એવા શ્લેાક કે ગાથા માત્ર બેચાર સૈકા નહી* પણ પાંચપ દર હજાર વર્ષથી પણ વધુ સમય સુધી માનવજાત પાસે સચવાઈ રહે છે. માનવજાતના એ અમૂલ્ય વારસે છે, અમૂલ્ય ખજાના છે. મનુષ્યજીવનને ઘડવાસહઁસ્કારવાનુ, પતન થતાં અટકાવવાનુ અદ્ભુન મળ અન્ની ચિર તન