________________
(૮)
૩૮૬
| મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ (૪) એમદેવસૂરિના શિષ્ય જયચંદ્રસૂરિએ સેળમાં સૌકામાં “સમ્ય
ફત્વ કૌમુદી'ની રચના કરી છે." (૫) સમ્યફમાઈ ચઉપઈ સં. ૧૩૩૧ પછી, લે. જિનેશ્વરસૂરિના
શિષ્ય જગડુ(૬) “સમ્યકત્વ રાસ (અષ્ટ ભાષામાં, સં. ૧૫૦૫ માગશર, તલવાડામાં
સંઘકલશ ગણિ.(તપગચ્છ–૨નશેખરસૂરિ–ઉદયનદિના શિષ્ય) (૭) “સમ્યકત્વ કૌમુદી રાસ...સં. ૧૬૨૪ મહા સુ પુનમ બુધવાર,
સવાલખ દેશમાં, લે. હીરકલશ. (ખરતરગચ્છ દેવતિલક, ઉ. હર્ષ પ્રભુના શિષ્ય.)* સમ્યકત્વ કૌમુદી રાસ' – સં. ૧૬૪૨ માઘ સુદ પાંચમ ગુરુવાર, બાવની (ખંભાત)માં-લે. વચ્છરાજ [પાર્ધચંદ્રસૂરિ
સમરચંદસૂરિ-રત્નચંદ (ચારિત્ર) શિષ્ય.] (૯) “સમિતિના પટસ્થાન સ્વરૂપની પઈ” યશવિજયજીકૃત અર્થ
(ટબ્બા) સહિત, સં. ૧૭૩૩ ચોમાસું ઈદલપુરમાં
આ ઉપરાંત ધમીતિ, મગરાસ, મહિલભૂષણ, યશકીર્તિ, યશાસેન, વત્સરાજ (ઋષિ) અને વાદિભૂષણ નામના કવિઓએ દરેકે સમ્યકત્વ કૌમુદી' નામની કૃતિની રચના કરેલી મળે છે તથા એ નામની ત્રણ જુદી જુદી કૃતિઓ પણ સાંપડે છે જેમાં એના કર્તાનું નામ નથી.
આમ “સમ્યકત્વ કૌમુદી' નામની સંખ્યાબંધ કૃતિઓ પંદરમા૧. જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૪૬૫ ૨. જૈન ગુર્જર કવિઓ', પ્રથમ ભાગ, પૃ ૮. 2 જૈન ગૂર્જર કવિઓ', પ્રથમ ભાગ, પૃ. ૪૪
જૈન ગૂર્જર કવિઓ', પ્રથમ ભાગ, પૃ ૨૩૪ ૫ જે ગૂજર કવિઓ', પ્રથમ ભાગ, ૫ ૨૬૯ દ, જૈન ગૂર્જર કવિઓ', દ્વિતીય ભાગ, પૃ. ૩૪ ૭ જાઓ: જૈન સસ્કૃત સાહિત્યને ઇતિહાસ', ખંઠ ૨, પૃ ૧૫૭
રાસ, મણિ
(ઋષિ)
અફવકા