SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લધુ રચનાઓ અનુપ્રાસયુક્ત પદાવલીની રચના કરી છે. જુઓ : शुमारयन्तं गिरिमुञ्जशन्त, पंचेषु चक्रम् धुतमुजयन्तम् । श्री नेमिनं नौमि निरस्तमोह, व्यपोहितुं भक्तिपरस्तमोऽहम् ॥१॥ [ઉજજયંત ગિરિના શણગારરૂપ, કંપિત કામદેવના ચક્રને. જીતનાર, મેહથી રહિત એવા શ્રી નેમિનાથ ભગવાનની ભક્તિમાં તત્પર એ હું અજ્ઞાનને નાશ કરવા માટે સ્તુતિ કરું છું]. આ કાત્રિશિકામાં પણ કવિ પ્રભુની સ્તુતિ કરવા માટેની પિતાની શક્તિ આપે છે તેમ દર્શાવે છે અને છતાં પિતે નિંધ નથી. તે ઉદાહરણથી સમજાવે છે. જુઓ स्तुतं श्रुतज्ञः समतोदधे, त्वा स्तुवन्नविद्वानपि नास्मिनिन्द्यः । निम्बः स्फुटन्मासि मधौ विकासि-रसालसंशालिनि कि विगेयः ? ॥२॥ હિં સમતાના સાગર આપ વિદ્વાનેથી સ્તવાયેલા છે. છતાં પણુ આપની સ્તુતિ કરતે અવિદ્વાન એ હું નિન્દ નથી, કારણ કે આમ્રથી યુક્ત રીત્ર મહિનામાં વિકસિત લીબડે શું નિ છે ?]. નેમિનાથ ભગવાનના માતાપિતાનાં નામ સમુદ્રવિજય અને. શિવાજેવી છે. એ બંનેનાં નામની સાર્થકતા કેવી છે તે શબ્દજ્ઞાનના. પંડિત કવિ નીચેના બે શ્લોકમાં સરસ રીતે દર્શાવે છે. જુઓઃ नृपः समुद्रो विजयात् पयोधे-र्जातो जगन्नाथ ! यथार्थनामा । लोकद्वयास्तोकमुखोपनेता, चिन्तामणिः प्रादुरमयतस्त्वम् ॥४॥ आइत्य सिंहासनमुननाद दुर्वादिदन्तीन्द्रनिराकरिष्णुम् । याऽजीजनत्त्वा महिला बलाढय, चित्र'! शिवेति श्रुतिमापसापि ॥५॥ હૈિ જગતનાથ! સમુદ્રવિજય રાજા યથાર્થ નામવાળા થયા, કારણ કે લોકહિયમાં પુષ્કળ સુખને આપનાર અપ ચિંતામણિ રત્ન પ્રગટ થયા છે હે ભગવન! જે સ્ત્રીએ ઉગ્ર શખવાળા દુર્વાદિરૂપી હરિત શ્રેષ્ઠને હરાવનાર સિંહાસન ઉપર બેસીને બળવાન એવા. આપને જન્મ આપ્યો તે સ્ત્રી “શિવા” નામે પ્રખ્યાત થઈતે આશ્ચર્ય છે.]
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy