________________
વિનતી સંગ્રહ
૩૬૫ સહજ કંઠ અનત સોહામણુઉં, રદય દસ સદા રલિયામણ જિસી ભેગલ બાહ બિન્દુઈ તિસી, ભાવિક ભાવકિપાણિ તલે વસી. ૩ નખ સવે કરિ વેહલની કલી, ઉદર પાતલડુ કહિ મોકલી પગ વસઈ તન સંપ૪ એકઠી, પરમ ભેગી તૂ' દઢ પાલડી. ૪ ઇસીહ જોઈ રૂ૫ અહારડી, કિમઈ તૃપ્તિ ન પામઈ આંખડી, હઈ અ૭ઈ નિતુ એહ જિ વાસના, કહિય પાપ નિહાલિ સુપાસના. ૫. દુરિત દેવતણું લિપિ પીઈ, સિવણ સુખ તઈ જિન પીઈ સકલ ભૂતલિ ભાવડિ ભંજણા, અમહ મનોરથ પૂરિ ઘણા ઘણા. ૬ સિરિપાસ જિણેસર પણયઈ, સુરેસર મહ વિનતી સાંભલીયા તિયણ આણંદ પા૫ સારાય) કરે સેવક તણીય. ૭
ઈતિ શ્રી પાર્શ્વનાથ વિનતી. -
વિવરણ કવિ શ્રી જયશેખરસૂરિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિશે જે વિવિધ રચના કરી છે તેમાં આ રચના પ્રભુના દેહવર્ણનને લીધે જી ભાત પાડે છે. કવિ કહે છે:
“શ્રી પાર્વપ્રભુ સુસ્થિર થાન(મોક્ષ)ના જ્ઞાની છે એમ જાણીને સ્તતિ કરીએ. તેમના ચમાં શીશ નમાવીએ અને સાચું ફળ તક્ષણ પામીએ.
હે પ્રભુ! આપ અત્યંત વિશાળ ભાલવાળા છે, આપનું મન નિશ્ચલ છે, કપોલ દર્શનીય છે, આપના નેત્રમાં કમલની મહરતા વસેલી છે; પૂર્ણિમાના ચંદ્રની જેમ આપનું સુખ શોભે છે. આપને કંઠ સ્વાભાવિક જ સેહામ છે આપનું વક્ષસ્થળ રળિયામણું છે. આપનાં બને બાહુ ભેગળ જેવા સુદઢ છે, આપના હાથથી ભવિક જનનાં દુખે વશ થઈ જાય છે.
આપના હાથના નખે ફૂલની કેમળ કળી સમાન શોભે છે.