________________
હ૫૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ માંડ મેહાવઈ માણુમનિ, જે વિરૂઉં ચિંતાવઈણિ, સામહિમ સીહ સમાન, જાગંત જીરાઉલુએ. ૫ જ' જસુ વલણ હોઈ ત તસુ પૂરઈ પાસપહ, સચરાચરિ જિય લેઈકુ જીરાઉલિ જાણિયએ. ૬ જે સુરવર સુરલેઈ, જે પુનગ પાયાલિપુણ, જે નરવર નર લઈ આહુતિ માનઈ દેવ તુહ. ૭ વયરી વિસહર વાહિ અલ નાહલ જલ ભય નઈ, તૂઠઈ જિગુનાહિએ એન્થ પ્રભવાઈ નહીં. ૮. જલધરૂ જિમદાતારૂ દરિસણિ હુરિય વિહુ ડણકે, સેવક જન સાધારૂ, છરાઉલિ મુહ મંડ, ૯ કામધેનુ કલિકાલ તું સુરતરુ ચિંતારયણ, મેં સવિ સંકટ ટાલિ કરુણાકર કરુણા કરી. ૧૯ પાસજિર્ણોસર સામિ કિસી કરૂં હું વીનતીય,
લાગઉછઉં તુઝ નામિ, સાર કરેવી માહરીય. ૧૧ ઇતિ શ્રી જયશેખરસુરિક્ષતા શ્રી જીરાઉલિ શ્રી પાર્શ્વનાથ વિનતી
વિવરણ શ્રી જિરાવલા પાશ્વનાથને વિનતી કરતાં કવિ લખે છે કેઃ
“ચારુ ચારિત્રવાળા, ગુણેના સ્થાન, પૃથ્વીતલ ઉપર જેમને મહિમા વિસ્તર્યો છે એવા, શરદઋતુના ચંદ્ર સમાન નિર્મળ એવા શ્રી પાશ્વપ્રભુ! આપ જીરાવલા નગરમાં પ્રતિષ્ઠિત છે. લક્ષમીદેવીના કીડાના નિવાસરૂપ, અશ્વસેન રાજાના પુત્ર, શિવપુરમાં જવા માટે સ્પંદન(ર૭)રૂપ શ્રી જીરાવલા પા૫ જિનેશ્વરને આપણે પ્રણમીશું
ભવસંબંધી ભોગને ભાંગીને સુખના સ્થાનને જેમણે પ્રાપ્ત કર્યું છે એવા શ્રી છાવલા પાશ્વ પ્રભુના હદયમાં ભાવ ધરીને દર્શન કરે.