SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી-સંગ્રહ ૩૫) પગિલગા કદવ જિમ સવિ જાદવ ઈડીય સયલ સંસારિ, નવિ હિયડઈ સવિલય નેહ ગહિલ્લિી રાઈમઈ વરનારિ.'૧૬ ઉમાહીં અગિઈહિં હિયડા રગિહિ, સિવ ઉમ્પરિ સંધાણ, મણિ મૂકિલ મછાર દિઈ સંવચ્છર, સ્વામિ નિરંતર દાન. ૧૬ સુરનર વરિ જાઉ જિણવર પત્તી ગિરિ ગિરનારહ શ્રગિ, ભવવાસ વિડિય મનમથ મેડિય, લિઈ સંજમ મણ રગિ; તપ તેજિ ઝલકઈ ઝાણિ ન ચુwઈ ઉલફખઈ અબ્બાસુ, દિનિ ચઉપનિ પામી, ગજગતિ ગામી, સ્વામી કેવલનાણુ. ૧૭ તવ મિલિય સુરેસરુ સવિ અલસર, સાસરણ કરતિ, હસીસ કતિહિ દિણચર તિહિ, નિસિ તિમિર ને હુક્ત તિ, નિસાણા હનિનહિ, ક્ષેરિયા સહિ. ગજિજય ગયણ વિભાગ, માણિય વતર નમઈ નિરતર, સુર પરમેસર પાગ. ૧૮ વદિય વિદિહિ મન આણે દિહિ, સિંહાસણિહિ બઈ, નવનવ રસ વાણિય અભિય સમાણિય, જલહર જિમ જિણ વટહુ, સિઉં સહિય સમાણિય રાજલ રણિય લેઈ સંજમભાર, પ્રીય વયણિ નિસનીય વિસય વિસ્તીય, તિણિ તો સંસાર. ૧૯ સારીયુરિ જિસુ જમ વારિસ સય તિનિ કુઆ, પરિણવા ચાલ્યા દિઠ સંસાર અસારે, ગયઉ સગિરિવર ઈંગિ રંગ જમ સિરિ માણિય, સંવછર સયસર હૂઉ સે કેવલ નાણિય, રાજલવિ અગ્રલિ કરિય, સિનિયરિ વિલસતિ સહ, દિલ દઉ દુખિલ નિલણ સિરિ સમગ્ર સિરિ નેમિ પહ. ૨૦ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી ત્રિોટક ધેન શ્રી નેમિસ્તતિ. વિવરણ કવિ જયશેખરસૂરિ નેમિનાથ ભગવાનની સ્તુતિ વસંતઋતુના નથી કરે છે, કારણ કે તેવી માદક ઋતુમાં પણ નેમિનાથ કામ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy