________________
૩૩ર
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ આ વિનતીને કવિએ અંતિમ કડીમાં પાઈ તરીકે ઓળખાવી છે. સામાન્ય રીતે મધ્યકાલીન જૈન સાહિત્યમાં પાઈ પ્રકાર એવી કૃતિ માટે રૂઢ થયે છે કે જેમાં કેઈક કથાનકનું વર્ણન કરવામાં આવ્યું હોય. આ વિનતીમાં એવું કેઈ કથાનક નથી. પરંતુ તે
પાઈ છદમાં લખાઈ લેવાથી કવિએ તેને પાઈ તરીકે ઓળખાવી છે, જે ચગ્ય છે. આ કૃતિમાં પ્રત્યેક કડીમાં એક એક તીર્થકરને મહિમા વર્ણવ્યું છે. વીસ કડીમાં એ રીતે અનુક્રમે વીસ તીર્થકરને મહિમા વર્ણવીને અંતિમ કડીમાં કવિએ પિતાની આ ચોપાઈની ફલશ્રુતિ દર્શાવી છે. કવિની રચના પ્રાસબદ્ધ, અલંકાર ચુક્ત અને પ્રાસાદિક, ભાવવાહી પદાવલિથી યુક્ત છે.
(૩૭) શ્રી નેમિનાથ ક્રિીડા ચઉપઈ સસુવિજય સિવાવિ મહારુ, સ્વામી સહગસુન્દર સારૂ કાજલ વણઉ કરૂણા ધારૂ, નિશિદિનુ મિસિઉ નેમિ કમારૂ. ૧ યાદવકુલિ જાય જિણચંદુ, રમતિ કરતુ નેમિ જિર્ણિ; નાહ નિરફિખય નરસુરવંદુ, કિન્નર મનિ હૂઆ આનંદુ, ૨
કુપદ બાલપણું લગ બુદ્ધિનિધાન, જાનઈ મન પવન સંધાનુ નિપુણ ન મૂકઈ નિર્મલ થાન, મોહ મદન મહાભઠ માનું ૩ સુરનઈ અસુર નમઈ નિત નેમિ, બેચરણ નિહાલ ખેમિ; યાદવ જેતા અતિ આનંદુ, બલિ ધૂણાવિક સિરૂ ગોવિંદ. ૪ ધનુષ ચડાવી જિણિ સારંગુ, અલસરિ મનિ અણિક રંગુ કૃષ્ણ તણુઈ જઈ આયુધ ભવનિ, પૂરિઉ સંખુ સંપૂરઈ પવનિ. ૫ મોહરવા ફાલતુ વાદુ, દસ દિસિ સરિક શંખહ નાદુ ના રહિઉ તેજગિષા હરી, તી નાદિ પાડવાં પાતરી. ૬