________________
વિનતીસગ્રહ
૩ર૧ શાંતિ અને સમૃદ્ધિને માર્ગ દેખાડે અને મને આપનાથી અભિન બનાવે.”
આ વિનતીમાં કવિએ આરંભમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સુપ્રસિદ્ધ અને મહિમાવત ગણાતાં તીને નિર્દેશ કર્યો છે અને ત્યારપછી જીરાવલા ભગવાનને મહિમા ગાય છે. કવિની પ્રાસાનુપ્રાસયુક્ત વાણી તગતિથી લયબદ્ધ વહે છે અને એના પ્રવાહમાં આપણને આકષી જાય છે.
(૩૪) શ્રી નેમિનાથ વિનતી હજુ માઈ ન હોયડઇ કિમઈ, મુજ મનઉ ગિરિનરિ ઘણુઉં રમાઈ લડહુ ચતુ નેમિ નમસ્કારઉં, જિમ ન ચઉગઈ માહિ વળી ફિર૯. ૧ સહજ સેહગસુનદર સામલઉ, કુસુમબાણ તણુઈ કુલિ આમલઉં. સુમંઝ દીઠઉ ઠાકુર આમલઉં, નહી કે મુઝ તુહવ પાપનઉ. ૨ કરીઉ કુંડિ સનાનુ ગયંકમાં, ભરીય ભાવિ ભંગાર સુવર્ણ મઈ; હવણ નેમિ જિનેશ્વર રહઈ કરી, શિવવધૂહ વસઈ વરમઈ વરી. ૩ સઘણુ સૂકડિ કુંકુમ કેવડી, બકુલ ચંપક વહલિ નિમાલડી, કુસુમબાલ વિસાલ માઉલી, કરીય પૂજ હુઈ મનસું રલી. ૪ દઈ ન લીલવિલાસ સકઈ કલા, કરઉં સેવ જિસઈ તુઝ સામલા, અલજઉં ભવભંજણ ભામણા, કરસિ – નિત નેત્ર સેહામણા. ૫ તુઝ સમઉ જગિ ચાર ન કેહઉ, ભવિકના મન ચેરીનઈ હિલ, કેહિ કિસિ કરિસિઈ કુડી બાપુડી, મસ મનુ ગિરનાર રહિઉ ચડી. ૬ એક સુડુંગરડહ રલયા મનઉ, અનઈ તું જગદીસ સુહામનઉ, અમૃત્તમઈ તુઝ નેત્ર નિહાલીયઈ, ભવતણ સવિ સંકટ ટાલીયઈ. ૭ ગહગહિઈ ગિરિ કિન્નર-કિન્નરી, રિસહ રાસ રમઈ સુરસુંદરી સુર કરઈ નિતુ નાટક ભાવના, ગુણ થgઈ પરમેસરુ નેમિના. ૮
મ-૨૧