________________
૩e૪
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ સુખ માટે અન્ય દેવદેવીઓની આરાધના કરે છે તે માટે પણ પિતાનો સંતાપ વ્યક્ત કર્યો છે અને સાચા મુક્તિસુખ માટે દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની આરાધના માટે આગ્રહ સેવ્ય છે. કવિનો સંતાપ એટલો બધો છે કે તેઓ પોતે ચાકમાં ઊભા રહીને. જાહેરમાં કહે છે એ નિર્દેશ કાવ્યમાં કર્યો છે. જુએ
“લેક મિલી સવિ સંભલઉ, હું બેલઉં ચઉસાલ; વીતરાગુ મેહી સવે અવરદેવ જ જાય.”
(૨૮) શ્રી શાંતિનાથ વિનતી પામી અછઈ બાધિ ભમી ભમી જઈ,
શ્રી શાંતિ નામિ જિનતઉ નમી જજઈ; જે સેવતા મી સવિ આસ પૂરઈ, ભવારિ ભાવ વિવેગિ ચૂરઈ. ૧ જેતા યા તુ ઘરિ સામોનિ, તેતી ભમિક હઉં ભવમાહિ કેનિક તઈ તે સેવે મૂકિય સુક્તિ પાસી, મઈ યોનિના જાલ વિછાહિ સામી. ૨ માયા મયા મરછરિચે વધારી, જીણું ચડાવી નિતુ નાદિ નારી તે મૂલ સંસાર તણુઉં વિચારી, તઈ ઉગતી માહણ વેલિ વારી. ૩ જે ભેગનઈ લેસિન તઇ જુહાર, કઉડી તણ ઈ કાજિ તિરી જુહારઈ, સંપઈ સવે સંપ ત્ પ્રણામ, લીલા લલાડઈ વર સિદ્ધિ કામુ. ૪ ગાઢ જિ વઈરીમઈ તે વધારિયા, સાચા સગા તે સવિ દરિવારિયા, ભંડારિઆ ખઈ હૂ ભીડ ભાગઉ, પ્રભુત્વ છાંડી પર પૂઠિ લાગી. ૫ એ આપણું મમ કહીંત લાજઉં, કરઉ તિસાં કામ અને ભાજઉં; હાહઈ દયાલું તઈ સવામિ તુવઈ, લાગઉ હિવહઉ ઘરસૂત્ર પૂઢિઈ. ૬ સય સમરઈ જઈ કિછીક મૂઢી, તાર ભુજિઈ જઈ નઈ પૂરિ વ્હી; તાઢિયા સહી પાવક વાટ જોઈ, પંકિઈ ભરિયા પાણી દેહ જોઈ. ૭ રાશે રહિયા રંગ રસાંશુ માગઈ, સંસાર ભાગા તુઝ પાય લાગઈ; તઇ જઈ ન ભાજઇ ભવાન ર૬, તઉ સેવિવઉ કેઈ નથી અને ર૩. ૮