________________
-oછે.
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ સસિ સરિસહ સીયલઉ કંતિ ઝલકતુ દિવાયરુ, ગિરિવર ગુરુયઉર હિલ વિશ્વ ગુહિરિ મ ગુણિ સાય. ૩. એરિસ સામિલ પામિયઉ હિવઈ હુય બહુ ભાઉ, વાગઉ સિવપુર વાટડિયા ભાગઉ ભવ ભઠવાઉ. ૪ ભમિઉ સહુ સંસારુ સારુ પણ કિપિ ન ચાહિઉ, જહિ પત્તઉ તહિં દેવ જન્મ જર મરણણિહિં વાહિલ સેવિય દેવોં કેડિ સવિતું હડિઈ હું વાહિીં; દીણુ ચવિક નિલજ્જિ કજુ પણ કિપિ ન સાહિલ. ૫ હિવ આયઉ તુહ પાસપહુ મનિ છઈ માટી આસ જ તુહ જીત્તઉં કારુણિય ત કરિ સામી પાસ. ૬ આજુ ભાઈ પિય ભાઈ સામિ ગુરુદેવહ સંગમુ તું ચિંતામણિ કામધેનુ સુરપાયવુ જગસુ કેવલ કમલા કેલિ કલિઉ કરુણારસિ સ્ત પહુ તિહુયણ ઉવયાર ભરિ ઘેરિય જિમ છત્તઉં. ૭ નવિ ઈછઈ સાસય સુહવિ તુહ સેવા આસન અવર નરામર સુહ તનિય કવણુ કરસિહ વત્ત. ૮ અસરણ ચઉગઈ માહિ નાહ હઉ કમિ માGિ, જે જાણુઈ જિપુરાઉ સયલ જે દુખ પમાડિ6; દિવ્ય-જેગિ હિવ લધુ સુદેધુમાણુ સઉ જમાર; સાવય કુલિ જમ્મુ ઘમ્સ સંભલિ તુહાર. ૯ પાએ પસાઈ હેવ તુહ મહ હુય એવડ રિદ્ધિ આધિય ચિંતા તુય જિ પહુ માહરઈ પાડિન સિદ્ધિ. ૧૦ સિદ્ધિ ગમણુ સંસારિ લેક સવિ સામિય ઈહઈ; સવે નિરંતરૂ અંતરંગ વઈરિય ભઈ બીહઈ; ભવભાગ સકિ અવર દેવ સેવારસિ લાગઈ, તાહ પાસિ સંસાર કામિ સાસય સુહ માગઈ. ૧૧