________________
વિનતી-સ ગ્રહ
૨૫
વિષ્ણુ રાજા અને વિષ્ણુમાતાના પુત્ર, ગેંડાના લાંછનવાળા, એ'સી ધનુષ્ય પ્રમાણવાળા, વિશુદ્ધ, જગતના માંધવ શ્રી શ્રેયાંસનાથ ભગવાન છે.
'
વસુપૂજ્ય રાજા અને યાદેવીના પુત્ર, સિત્તેર ધનુષ્યના દુહ પ્રમાણવાળા, પાડાના વાંછનથી અકિત, એવા શ્રી વાસુપૂજ્ય જિનને હું અહેાનિશ નમું' '.
કૃતવમાં રાજા અને શ્યામા રાણીના પુત્ર, સાઠ ધનુષ્ય પ્રમાણુવાળા, વાહૂના લછનવાળા, કેવલ રિદ્ધિથી યુક્ત શ્રી વિમલનાથ પ્રભુ છે.
સિહાસન રાજા અને સુયશા રાણીના પુત્ર, પચાસ ધનુષ્ય પ્રમાણવાળા, સિ'ચાણા(બાજપક્ષી)ના લાંછનવાળા, એવા શ્રેષ્ઠ ગુણેથી વિભૂષિત શ્રી અન'તનાથ પ્રભુ છે.
ભાણુ રાજા અને સુત્રતા રાણીના પુત્ર, વાના લાંછનવાળા, પિસ્તાલીસ ધનુષ્ય પ્રમાણુવાળા, કમને જેમણે ઉખેડી નાખ્યાં છે એવા, ત્રણ જગતના સૂર્ય સમાન શ્રી ધર્મનાથ પ્રભુ છે.
વિશ્વસેન રાજાના કુલમ'ઠન, ચિરા રાણીના પુત્ર, ચાલીસ ધનુષ્ય પ્રમાણવાળા, હરણના લાંછનવાળા, દુઃખનું ખંડન કરનારા એવા શ્રી શાંતિનાથ પ્રભુ છે.
સૂરરાજા અને સિરિદેવીના પુત્ર, મેાકડાના લાંછનથી પ્રકાશિત, પાંત્રીસ ધનુષ્ય પ્રમાણુવાળા, ભવવાસમાં વાસ નથી કર્યાં જેમણે એવા કુંથુનાથ પ્રભુ છે.
સુઈન રાજ્ય અને દેવી રાણીના પુત્ર, ત્રીસ ધનુષ્ય પ્રમાણુવાળા, જેમના ચરણુમાં ન'દાવત' અકિત છે એવા, શિવપુરના સ્થાનને મેળવનારા શ્રી અરનાથ પ્રભુ છે.
કુલના લાંછનથી 'કિત, કમના અત કરનારા, ભરાજા અને પ્રભાવતી માતાના પુત્ર, પચીસ ધનુષ્ય પ્રમાણુવાળા, ભવસાગરને