________________
વિનતીન્સ ગ્રહ
પથ ઉપર આવી જવાય છે,
પ્રભુભક્તિ દ્વારા વિષય-વિભ્રમ તરફથી મન દૂર થાય છે. શ્રી અજિતનાથ પ્રભુને નિત્ય નિહાળાય છે. નવા નવા માનથી નિત્ય પ્રભુને ભેટીએ છીએ અને તેથી પૂર્વે ખાંધેલાં ગાઢ એવાં અશુભ ક્રર્માના ય કરાય છે.
શ્રેષ્ઠ એવા કપૂર વડે શ્રી જિનેશ્ર્વર ભગવાનની પ્રતિમા પૂજાય છે. શ્રી જિનેશ્વરને પૂજવાથી બળવાન એવા મેાહને દૂર કરાય છે. શ્રી અજિનાથ પ્રભુ આપણા હાથ ગ્રહણ કરીને આપણા ભવ સ`બધી ભયને દૂર કરે છે. જે શ્રી અજિતનાથ પ્રભુનાં અંગને પૂજે છે તેમની વિષય-વાસના વેગથી ગળી જાય છે. તેનુ' ક્રુગુરુ તરફ મન આકર્ષાતું નથી અને સુકૃત્ત સંબંધી સપત્તિ સહેલાઈથી એકત્ર કરાય છે.
હૈ પ્રભુ ! આપના ધર્મોના હૃદયમાં મેં પહેલાં આદર કર્યાં નહાતા તેથી મારો ઘણા કાલ વ્ય પસાર થયા. નરગતિ અને દેવગતિમાં અનેક વાર પરિભ્રમણુ કરાયુ' અને એ રીતે હું અન"તા ભવામાં કર્યાં.
હૈ પ્રભુ ! મારા પ્રચુર પુણ્યને કારણે દેવતિ મળી, પર’તુ માક્ષપ્રાપ્તિ માટે તે તે પશુ ઉપચાથી નહિ; માટે હૈ સ્વામી ! આ બધનામાંથી મને છોડાવા કે જેથી મારી ભવપરપરા ટળે.
હું શ્રી અજિતનાથ સ્વામી! આપના દેશ નથી પ્રચુર પુણ્ય એકત્ર થવાથી મારા ભવ હવે સફળ થયા છે. કામદેવના મઢ પશુ ઊતરી ગયા છે. મલિન માત્સને મે' જલદીથી દૂર કર્યાં છે. તેથી ગહન એવા ભવસાગરને જાણે મે પાર કર્યાં છે.
ય
હું જિનેન્દ્ર ! આપના પ્રભાવથી વિપત્તિએ આકુળ થઈને જલદીથી પલાયન થઈ ગઈ છે. વળી આપના જયવતા જિનશાસનમાં મારુ' મન રમી રહ્યું છે. તેથી સવ સિદ્ધિએ મને વશ થઈ ગઈ છે.