________________
વિનતી-સંગ્રહ
૨૩૫ વૃદ્ધાવસ્થામાં મનમાં વિપરીત ભાવ, અધાર્મિક વિચારે સેવે છે, તથા કુગુરુનાં વચનમાં ફસાય છે તેઓ અમૃત ત્યજીને વિષપાન કરે છે. પિતાની એવી દશા ન થાય અને પિતાને શ્રી ઋષભદેવ ભગવાનનાં ચરણકમળની સેવા નિરંતર સાંપડી રહે એવી પ્રાર્થના. કવિ કાવ્યના અંતે કરે છે.
() શ્રી પાર્શ્વનાથ વિનતી બલઈ જિ બલવંતુ રેલ, પ્રણમી જઈ સિરિપાસ જિણ કલિજુગ અકલ અજેઉં, સોરઠ દેસિ સુહામણુઉ. ૧ અહમણિ પૂગી આસુ, આસણ નરવઈ તણ, જઈ પરમેસરુ પાસુ, ભેટિક ભાવકિ ભંજણઉ. ૨ તું મહિમા મહિમાહિ નિતુ કેતકિ જિમ મહમહઈ તઉ સમરણિ સવિ વાહિ, વિસ વયરી ઘઘાલ ટઈ. ૩ કે પૂજઈ ધનલાખિ, કોઈ ચડાવઈ પાંખુડિયાએ, ભાવ ભરઈ જઈ સાખિ, ફિલિ વિહરઉ તઈ નવિ કિએ. ૪:
ગવિ શિવપુર રાજુ, તું કેવલ કામિણિ કલિયા, પ્રણમ્ સેવક કાજુ સુખ, ભરિ રાખે વીસરઈએ. ૫ ભમડી ભવની કેડિ, તુહિવસિ તુ શાસનુ ચડિ6; એ તો ઈન ભાઈ દેડિ આલુ મણિ આલસ તણિયા. ૬ બધી માયા પાસિ મહ ચરડુ જઈ મેઈલિયએ; મણિ આપણુઈ વિમસિ ઈણિ વાત કણ લાજિસિએ. ૭ મુજ મણ ભમર વિલાસુ ચંચલ ચિહુ દ્વિસિ સંચરઈએ; તુહ ય-કમલિ નિવાસુ પામીજે પણ થિરુ થિયએ. ૮ સુરતરુ ઘર આંગણિ કરિ ચિંતામણી કામધેનુ તીહ, ઘરિ ચરઈએ, વંદિલ વિદિહિં મણ આદિહિં જે,
પૂજઈ સિરિ પાસુ જિJ - ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી પાર્શ્વનાથ વિનતી.