________________
વિનતી સંગ્રહ
(૨) શ્રી થાંભા વિનતી થંભણુપુરી સિરિ પાસ જિણિ દે, આસણ કુલકમલ દિણિ ઉમ્મલિય ભવ ક... માહરાયસિરિ પાડિય દંડે, તિહૂયણિ જાસૂ પ્રતાપ અખડે, ભવિયણ મન આણુ ભવભય ભીડ ભલી પરિચરિય, મનવછિત સવિ સંપદ પૂરીય, પ્રભુ કરીય મારીય સારવરુણજિ કહીઈ પ૭િમ સામી, તિણિ આરાહિલ તલ સિરુ નામી, વચ્છર લક્ષ અગ્યાર (૧) અસી સહસ સંવચ્છર ભૂતલિ, સેવિલ સામી હિયડઈ નિમ્નલિ, વાસુકિ વિસહર સામિ, પથ્થઈ પૂજિઉં તલ પરમેસરુ, સાતમાસ નવ દિવસ નિરંતરુ, ઇથરથ નઇનિં રામિ, કેત્ કાલ પ્રથમ હરિ ધ્યાઈઉ, દ્વારિકા નગરી પાછઈ આઈ, પૂજિલ દેવ સુરારિ, દ્વારિકા દાહ જલંજલિ રહીe, સાગરદત્ત સેઠિ તક ગ્રહીલ, કાંતિ નિયરિ મઝારિ. (૨) નાગજજુણિ જેવી તી લીધઉં, સેડી તલિ તેહનઉ રસ સીધઉ, તહે વિષ્ણુ અવર ન વીર ઉવટ વહઈ નીવર સાઈ, ત€ ઉપર ઘણવેલૂ વાલઈ, ગાઈ ઝરઈ સિરિ ખીરુ અભયદેવ સશિહિ તઉં જાણિઉં, ભુહિં ભિંતર થિઉ ઉપરિ આણિઉં, તઈ તસુ દિન દહ થંભણુપુરિ પ્રાસાદિ બઈ8, નયણનંદણ જગિ સહિ વિઠ્ઠલ, નીલવન જિમ મેહ. (૩) ગુજજર ઘર જવ જવણિ ઘસક્રિય, ખંભ નયર તઈ તઈય અલંકીય, પુહવિહિં પ્રકટ પ્રમાણ