________________
શ્રી જયશેખરસૂરિકૃત વિનતી-સંગ્રહ
(૧) શ્રી નેમિનાથ વિનતી ભલી ભાવના ભેટિવા નેમિ પાયા, હીલ ઊલટલ માનવીએ ન માયા, જમું જાગતી જાદવ જેઈ વાની, વસઈ વાસના તાસુ હીસઈ ન વાની. ૧
અ૭ઈ એઉ માહડઉ એ આગઈ, મન માહરહ સારક માગિહિ લાગઈ; ગિરનાર નીં ઈંગ તે રગિ પામી
કિવારઈ હસિ વદિવ8 નેમિ સામી. ૨ ઈસિહં લેકે આબાલ ગેયાલુ બલઈ, અનેરક નથી દેવતા નેમિ તેલઈ, ત્યજી રાજિસિહં રાઈમઈ છણિ રાણી, કૃપા વેદના જીવની ચિત્તિ આણી. ૩
કિમઈ સામીય સામલા સેટ લાધી, તિમઈ હરિખની વેલડી વેગિ વાધી કરઉં જેતીય દેવ નેણુઈ જેતી,
વિણ લેભ લીલા લહું લાધિ તેતી. ૪ મણિ માનિવલ એક સંસારુ ફૂડ, સદા સેવિવલ જિલકતુ રુડ ઇસી આસની આસએ તાસુ પૂજઈ, (પૂગઈ) જુકે ભાવશુદ્ધિ જગનાથ પૂજઈ. ૫
ઈતિ શ્રી જયશેખરસુરિક્ષતા શ્રી નેમિનાથ વિનતી