________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
૧૯ કેલિજલિ કમલિણિ લહકઈ, બહકઈ મલયસમીરુ, વાણિ મૂ મધુરિમ દાખઈ, ભાઈ કેમલ કિરુ. ૧૧ કઈલ કેલિ નિહાલિય, બાલિય મેહઈ માનુ; ભમઈસુ ભમરઉ રુણિઝણિ સુણિઝુણિ ગુણિહિ. સગાનું. ૧૨
ગેરિય સંગિહિ હરિસિય, વિહસિય હસિય અશોક પેખિય જિમ પરિપથિય, પથિય પંથિ સોક. ૧૫
દમણુઉ મરુયઉ તરુણિય, કરુણિય ગધનિવેસ જા વિહસઈ વર સાલઈ, માલઈ વંચિય એસ. ૨૦
નિય નિય કતિહિં સરસિય, સરસિય ખેલઇ નારિ, ગાઈ મધુર નિનાિિહ, વક્રિહિ છાંડઈ વારિ. રર
આમ આરંભની ચાવીસ કડીમાં વસંતઋતુ અને વસંતક્રીડાનું નિરૂપણ કર્યા પછી ભાસની કડીઓમાં કવિ નેમિનાથ અને શાજિમતીને પ્રસંગ નિરૂપે છે. એમાં પણ જિમતીના દેહસૌંદર્યનું લાલિત્યપૂર્ણ શબ્દચિત્ર કવિએ નીચેની કડીઓમાં સરસ દે છે તે જુઓ :
બહલિય છોઈ કેમિ કામિ, વર વંદનમાલા, ઘરિ ઘરિ ખેલઈ રાસ ભાસ, લલવલતી બાલા. ૨૭ કેસવિ માળિય ઉગ્રસેન ધુય, રાજલ નામિહિ; સહજિઈ સારુ સરીરુ જાસુ, સંપૂરિઉ કામિહિં સિરુ વરિ વિહલ વિસાલ, વેણિ સુલકિય સુકુમાલ; લાડિયા લુહુડિય અદ્ધચંદ, સમ લડહ નિડાલ. ૨૭ સહઈ કાંનિ કપિલ કંતિ, લેયણિ અણિયા, સરલઉ નાસાવરુ હેઠ, વિહિ વિહિય પ્રવાલે; વલઈ વીણા વેણુ વંસુ, સમુ કઠિ નિનાદે, પણ પહજુયલ, કરઈ કરિભ વિવાદો ૨૮