________________
૨૦૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગર વર શૃંગારિઉ રથિ ચડઈએ, વાજિંત્ર કવિ અંબર ઘડહડ લાડણ જેવા જગ મિલઈએ, સિરિ છત્ર ચામર પાસઈ ઢલઈએ, સંયમસિરી જગદૂહલી(લહીએ, પ્રિય પેવી ગુણનિધિ ગહગહીએ પુહતઉ મંડપિ સાસરઈએ, વર બાઈક પ્રવચન માહરઈએ. ૩૩
સંયમશ્રી સાથે પરણીને વીર વિવેક મેહરાજા સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે સુકૃત કથારૂપી ભેરી વાગે છે. તપ નામના હથિયાર સાથે મેટું રૌન્ય સજજ કરીને વિવેક મહારાજા પર આક્રમણ કરે છે. શુભ ભાવરૂપી અસવાર ઊઠે છે. અઢાર હજાર શીલાંગના ભેદરૂપી રથ છે. વિચાર નામને મિત્ર વિવેકને છોડતા નથી. સુત નામને સુભટ્ટ જય જયારવ કરે છે ચાર મહાધર ચરણે દબાવે છે. ક્ષમા, નમ્રતા, પ્રસન્નતા, ઇતિ નામની સ્ત્રીઓને બોલાવીને વિવેકે કહ્યું કે તમે અહીં જ રહે. અમે યુદ્ધ કરીને આવીએ છીએ.” તેઓએ કહ્યું કે “અમે તમારા વિના ન રહીશુ. અમે પણ તમારી સાથે આવીશું. પગબંધન થાય તેવી નારી અમે નથી. અમે તે લડાઈ કરતાં પણ નહીં હારીએ” એમ બોલતી તે સર્વને પણ સાથે લીધી. ગુરુના ઉપદેશરૂપી વાજિત્રે ઊંચે પ્રકારે વાગવા લાગ્યાં. અન્ય લેને આશ્વાસન આપતે વિવેક શેત્રુંજય પહોંચે છે ગુપ્તચરના મુખથી હકીકત જાણી મહરાય પણ અપશુકન થવા છતાં અને મંત્રી વગેરેએ નિષેધ કરવા છતાં મોટા રસૈન્યને સાથે લઈ સામે આવે છે. મોહસેનાનું વર્ણન કરતાં કવિ લખે છે . દલ ચાલે સાયર ઝલહલઈ, મેઈણિ લઈ ગિરિ લટલ તિનિ ભૂયણ તસુ ભઈ ખલભલઈ, રાય રાણા સવિ આવી મિલઈ; કટકતિ ખેહઈ ઝાંપાઈ સુર, ક્ષણિ ક્ષણિ વાધઈ જિમ નઈ પૂર. ૩૫૧
આ બાજુ વિવેક પણ પોતાના રૌન્યને પ્રોત્સાહન આપી પોતાનાં પરાક્રમ અને હથિયારની સંભાળ લે છે. પછી ચુદ્ધ માટે સર્વ સૈન્ય સજ થાય છે. તે જાણી મહરાય પણ પિતાના સૈન્યને પ્રોત્સાહન