________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૭ () “પ્રબંધચિંતામણિમાં જડતાના પુત્ર તરીકે “કામ”ને બતાવ્યા છે. અને મહારાજાની પ્રીતિ, અપ્રીતિ વગેરે અનેક સ્ત્રીઓના પુત્રોમાં રાગ, દ્વેષ, આરંભ વગેરે હજારે પુત્રો બતાવવામાં આવ્યા છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં કામ, રાગ અને દ્વેષ એ ત્રણે પુત્રો દુર્મતિના બતાવ્યા છે અને મહારાજાની પ્રીતિ, અપ્રીતિ વગેરે રાણીઓ અને આર ભ વગેરે પુત્રોને ઉલ્લેખ નથી.
(૫) “પ્રબંધચિંતામણિમાં મહરાજાની પુત્રી તરીકે અભિવા, મારિ અને ચિંતા વગેરે અનેક બતાવી છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં નિદ્રા, અતિ અને મારિ એ ત્રણ પુત્રીઓ બતાવવામાં. આવી છે.
(૬) “પ્રબોધચિંતામણિમાં મોહના પ્રધાનનું નામ “મિથ્યાદકિટ આપવામાં આવ્યું છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં તે. મિશ્યાદર્શન આપવામાં આવ્યું છે, જો કે બને શબે એકબીજાના. પર્યાય જેવા છે.
(૭) “પ્રબોધચિંતામણિમાં મહારાજા પિતાના રાજ્યની ધુરા, પિતાના યુવરાજ વિપર્યાસને સેપે છે, “ત્રિભુવનદીપક પ્રબંધમાં આ ઘટનાને નિર્દેશ નથી.
(૮) “પ્રબોધચિંતામણિમાં મેહરાજાના ભંડાર તરીકે “અકુશલ કર્મને નિર્દેશ થયો છે, પરંતુ “ત્રિભુવનદીપક પ્રબંધમાં સકલ પરિગ્રહ” એવું નામ ભંડાર માટે આપવામાં આવ્યું છે... જુઓ :
સકલ પ્રરિગ્રહ તિ ભંડારુ. ૬૯ (© પ્રધચિંતામણિમાં માહરાજાના છત્ર તરીકે “અસંયમ'ને ઉલલેખ છે. • ત્રિભુવનદીપક પ્રબંધ માં છત્રધારક તરીકે અમર્ષ (અમરિષ)ને ઉલેખ છે. જુઓ :
છવ ધરઈ અમરિપુ ચઉસાલ