________________
સાહિત્યદિવાકર પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ના માગદશનથી શ્રી આય-જય-કલ્યાણ
કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગ્રંથની સરિ
પુસ્તકનું નામ (૧) ભગવાન શ્રી મહાવીરદેવ જીવનસૌરભ (૨) ભગવાન શ્રી મહાવીરદેવ રમૃતિગ્રંથ (૩) પરભવનું ભાતું (વિવિધ વૈરાગ્યાદિ વાચન) (૪) વીશ સ્થાનકાદિ તપવિધિ પૂંજ (તપવિધિ) (૫) શ્રી શુકરાજ ચરિત્ર - સંસ્કૃત (પ્રત) (૬) ચંદ્રધવલભૂપ ધમાચરિત્રે - સંસ્કૃત (પ્રત) (૭) વિરતીને સરલ માગ (૧૪ નિયમ) - પિટબુક (૮) હદયવીણાના તારે તારે (પ્રાચીન સ્તવનાવલિ) (૯) મલમાસુંદરી ચરિવં -- સંરકૃત (પ્રત) (૧૦) ગુરુગુણ ગીત ગુંજન (પ્રાચીન – અર્વાચીન ગડુલી) (૧૧) દિવ્ય જીવન જીવવાની ચાવીઓ (૧૦૧ નિયમો) – પોકેટબુક (૧૨) ચતુર્વિશતિ જિનસ્તેત્રાણિ–સાનુવાદ (જિનભક્તિ) (૧૩) તપથી નાસે વિકાર (પોકેટબુક) (૧૪) આર્થરક્ષિત જૈન પંચાંગ (સં. ૨૦૩૫) (૧૫) કામદેવચરિત્ર મૂળ – અનુવાદ (સંસ્કૃત-ગુજરાતી પ્રત) (૧૬) જૈન શાસનમાં અચલગચ્છને દિવ્ય પ્રકાશ (પટ્ટાવલિ) (૧૭) કામદેવચરિત્ર – ગુજરાતી અનુવાદ (પ્રત) (૧૮) અચલગચ્છની અમિતા (આર્યરક્ષિતસૂરિ) (૧૯) અચલગચ્છના જોતિર્ધર (જયસિંહસૂરિ (૨૦) અચલગચ્છના દીપક (મહેન્દ્રપ્રભસરિ) (૨૧) અચલગચ્છના મંત્રપ્રભાવક (મેરૂતુંગસૂરિ) (રર) અચલગચ્છના કિદ્ધારક ધમભૂતિસરિ (૨૩) અચલગચ્છની પ્રતિભા (કલ્યાણસાગરસૂરિ) (૨૪) અચલગચ્છના સમુદ્ધારક (ગૌતમસાગરસૂરિ)