________________
ધર્મશ્રદ્ધ
થયું તે તે છે જ. માટે જીવ અને કર્મને બીજાંકુરવત અનાદિ સંબંધ છે, એમ માનીએ તે જ જગતની વ્યવસ્થા ઘટી શકે છે.
પ્રશ્ન જીવ અને દ્વેષી છતાં અશુભ કર્મો કેમ
ઉત્તર૦ સુખ મેળવવાની અતિશય ઉત્સુકતા અને સુખના ઉપાયનું અજ્ઞાન, એ જીવને અશુભ કર્મ કરવાનું મુખ્ય નિમિત્ત છે, વળી સુખના ઉપાયનું જ્ઞાન હોવા છતાં ઘણું વખત કર્મને પ્રેરાયો જીવ દુઃખનાં કારણેનું સેવન કરતે પણ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. ચેર, ચારીના કષ્ટને જાણવા છતાં ચેરી કરે છે. વ્યભિચારીવ્યભિચારની પીડાઓને સમજવા છતાં વ્યભિચાર કરે છે. રેગી, કુપચ્ચેનું દુઃખ જાણવા છતાં કુપથ્યનું સેવન કરે છે. જુગારી, જૂગટાનાં પરિણામ જાણવા છતાં જૂગટું રમે છે. એ વગેરે જાણવા છતાં દુખફળવાળું અશુભ કર્મ છ કરે છે તેનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે. એ જ દૃષ્ટાંતે જીવ દુઃખને તેષી છતાં આગામી કાળે જેનાથી દુઃખથવાનું છે એવાં જ કર્મો, પૂર્વક અને ભવિતવ્યતાદિના કારણે કરે છે, એમ સમજવાનું છે.
પ્રશ્ન જીવ અરૂપી છતાં ઈન્દ્રિો અને હસ્તાદિની. મદદ વિના કર્મોને કેવી રીતે ગ્રહણ કરે છે?
ઉત્તર૦ સંસારી જીવ અનાદિ કર્મ-સંબંધવાળે. હોવાથી એકાંતે અરૂપી નથી, તે પણ ચર્મચક્ષને અગોચર