________________
સ્યાદાદ
(૨) ઘ ચારિત્ર્ય પર્વ | (૨) , નિત્ય પર્વ | (૩) , ચાનિ ચાન્નિત્વ પર છે (8) વન્ય પણ
, નિત્ય પર્વ ચાહવાખ્ય (૩) , નિત્ય પર્વ વન્ય પ્રવ | (७) , स्यादनित्य एव, व्यान्नित्य एव,स्यादवक्तव्य एवा
દરેક વસ્તુમાં અસ્તિત્વાદિ અનંત ધર્મો રહેલા છે. આ ધર્મોને કાલાદિથી ભેદ માનવામાં આવે ત્યારે એક શબ્દથી અનેક ધર્મોને બંધ થઈ શકે નહિ તેથી પ્રત્યેક ધર્મ ક્રમશઃ અનેક શબ્દો દ્વારા કહેવા પડે, તેનું નામ કેમ કથન છે. પરંતુ જ્યારે કાલાદિથી તમામ ધર્મોને અભેદ માનવામાં આવે, ત્યારે એક શબ્દ દ્વારા એક ધર્મના પ્રતિપાદન પુરસર સમસ્ત ધર્મોનું પ્રતિપાદન થઈ જતું હોવાથી તેને “યુગપત’ કથન કહેવામાં આવે છે. આ ક્રમ અને યૌગપદ્ય કથનને જે ભેદ પડે છે, તેનું કારણ ધર્મોની ભેદભેદ વિવક્ષા છે.
વિવેક્ષાભેદથી એક કથનને કેમ કહેવામાં આવે છે અને બીજાને યૌગપદ્ય કહેવામાં આવે છે. કાલ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણિદેશ, સંસર્ગ અને શબ્દ, એ કાલાદિ આઠ પદાર્થો છે. એ આઠની સાથે ધર્મોની ભેદભેદ વૃત્તિ સ્યાદ્વાદ નીતિથી ઘટાવી શકાય છે.