________________
૨૪૪
ધર્મ-શ્રદ્ધા ફરજ અદા કરવામાં પિતાના વિચારોને સ્થિર કરવા જોઈએ અને તેમ કરવાથી જ આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
નબળામાં નબળે આત્મા પણ, પોતાની નબળાઈને જાણીને “પ્રયત્ન દ્વારા જ બળની પ્રાપ્તિ થાય છેઆવી અનુભવી પુરુષોની ઉક્તિને લક્ષ્યમાં રાખીને સક્રિય પ્રયને કરે છે તે માણસ પ્રગતિ ક્યા વિના રહેતો જ નથી. જેમ શારીરિક નબળાઈ કસરત કરવાથી દૂર થાય છે, તેમ માનસિક નબળાઈ પણ સાચી દિશામાં વિચારે કરવાથી દૂર થાય છે.
દયેય નક્કી કર્યા પછી તેની પરિપૂર્ણતાને પામવા માટે માણસે લાઈનદોરી કરી રાખવી જોઈએ. શંકા તથા ભયથી રહિત બની જવું જોઈએ અને નિર્ણિત લગ્ન કે તેના માર્ગ સિવાય બીજે કયાંય દષ્ટિ રાખવી નહિ જોઈએ. કઈ પણ કાર્ય, તેમાં શંકા અગર ભય રાખવાથી સાધી શકાતું જ નથી. કાર્ય કરવાની ઈચ્છા “હું કરી શકું એમ છું'—એ જ્ઞાનથી થાય છે અને શંકા તથા ભય આ જ્ઞાન થવામાં આડાં આવે તેવા હોય છે, માટે જે તેમને પિગ્યા કરે છે, તે પગલે પગલે ગોથાં ખાય છે. તેમને જીતનાર નિષ્ફળતાને જીતનાર છે. દયેયમાં નીડરપણે વિચારોને જેડવાથી માણસ ઘણુ જ ઊંચા દરજજાને પામી શકે છે.
સફળતામાં વિચારે હિસે સફળતા અને નિષ્ફળતાએ વિચારેનું પરિણામ છે. માણસની નબળાઈ અને બળ, શુદ્ધિ અને અશુદ્ધિ, એના
જ રાખવાથી
નવા કાર્ય કરવાની