________________
વિચાર અને વર્તન
૨૪૩
વિચારોના પરિવર્તન વિના ખેરાનું પરિવર્તન જરા પણ અસર કરતું નથી. જો તમે શરીરની આબાદી ઈચ્છતા રહે, તે તમારા મનની બરાબર રક્ષા કરે.
જાણું છું ત્યાં સુધી એક ૯૬ વર્ષની સ્ત્રી પણ સુંદર કુમારિકા જેવી મુખાકૃતિ ધરાવે છે, જ્યારે બીજી બાજુ એક મધ્યમ વયની નીચેને માણસ પણ ઘરડા ડેસા જે લાગે છે. એક સારા વિચારેનું પરિણામ છે અને બીજુ અસંતોષ તથા વાસનાવાસિત વિચારોનું પરિણામ છે.
જેવી રીતિએ સારી હવાની આવ-જાવવાળું અને સૂર્યનાં કિરણોથી પ્રકાશિત એવું મકાન રહેવા માટે સુંદર લાગે છે, તેવી રીતિએ સુંદર વિચારેની આવ-જાવથી આત્માને રહેવા માટે સારા શરીરની પ્રાપ્તિ થાય છે. હમણાં જ મેં, સારા વિચારમાં રક્ત એવા માણસને મરણપથારીએ જે તે તે કેવળ વયમાં જ વૃદ્ધ હતું. જેટલી શાંતિપૂર્વક તે જીવતું હતું, તેટલી જ શાંતિપૂર્વક તે મૃત્યુને પામ્યા. - શરીરને સુધારવા માટે આનંદમય વિચારે સમાન કેઈ ડેકટર નથી. તેને સમાન કેઈ દુખમાં દિલાસો આપનાર નથી.
શુદ્ધ વિચારે અને શુદ્ધ એય કાર્યસાધક બને છે. ચેય વિનાને માણસ ચિંતાનો શિકાર બની જાય છે, જેથી ચેય હમેશાં શુદ્ધ અને દઢ હોવું જોઈએ. પછી તે ધ્યેય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય! ઉચ્ચ ધ્યેય સ્વીકારવાની જેઓની શક્તિ નથી, તેઓએ પણ પિતાની મામુલી