________________
ધમ શ્રહા
માનવસ્વભાવની ભિન્ન રૂચિએ, અનેક નિખળતાઓ, સ્વા', ઉંતાવળીયાપણુ' વગેરે ઝઘડાઓનું મૂળ છે. એ. માનવપ્રકૃતિ મૂળથી ન બદલાય ત્યાં સુધી ઝઘડાએ સવ થા અધ થઈ જાય, એ કેવી રીતે શકય છે ? પશુ કે રાક્ષસ કરતાં મનુષ્યસમાજમાં લડાઈએ આછી થતી હાય તા એ ધર્માંના જ પ્રભાવ છે, એમ માનવુ' જોઈ એ, લડા ઈએ અને મત-મતાન્તા રૂપ ક્ષુદ્ર દૂષણે જોઈ ધમની સેવાથી પરાડમુખ બનવું, એમાં જાણતાં-અજાણતાં પણ. ધર્મના મહાન ઉપકાર તળે દખાયેલા માનવીએ કૃતઘ્રતા આચરે છે.
૧૬
આત્માના મહાવિકાસ જે મેાક્ષ, તેને સાથે તે ધ છે, જગતમાં વિકાસમાગ એક જ છે. તે તરફ લઈ જનાર જુદા જુદા કાંટાએ તે એક જ ધમના પેટાભેદો છે. એ પેટાલે જો આત્માના મહાવિકાસ -મેાક્ષને સહાયક હાય, તે! તેથી નુકશાનના લેશ પણ સંભવ નથી. મેાક્ષને આધક માર્ગોને ધના પેટાભેદો ગણી શકાય નહિ, એટલે અહી એ વાત અસ્તુત છતાં ધ્યાનમાં રાખવાની છે.
પ્રશ્ન શુ' મધા ધર્મો મટીને એક જ ધર્મ ન અની શકે?
ઉત્તર૦ તકરાર મીટાવવા ખાતર કદાચ મદ્યા of ધર્માંની એકતાના સ્વીકાર કરવામાં આવે તે પણ તે ધર્મ લાકાપાગી તે નહિ જ અને. ધમને લેાકેાપયેગી બનાવવામાટે તે તેની જુદી જુદી શાખા-પ્રશાખાએ ઊભી