________________
સૃષ્ટિકર્તા
૧૯૧.
જીવને અનાદિ માની સૃષ્ટિને આદિવાળી માનવાથી તેઓને મત વેદાન્ત કરતાં પણ પાંગળા મને છે. પચાસ વરસના દીકરાની મા વીસ વર્ષની છે, એમ માનવુ' જેટલું એહુદું છે, તેમ જીવની સત્તા અનાદિ સ્વીકારી સૃષ્ટિને આઢિ માનવી, એ પણ તેટલુંજ હુદુ છે. સૃષ્ટિની આદિ હાય તા જીવની પણ આદિ હાવી જોઈએ, જીવ અનાદિ હાય ત સૃષ્ટિ પણ અનાદિ જ હાવી જોઈ એ.
પ્રશ્ન॰ જીવ અનાદિ છે કે માતપિતાના સચાગથી ઉત્પન્ન થયેલા છે ?
ઉત્તર૰ માતાપિતાના સચેાગથી જીવ ઉત્પન્ન થતા નથી, પણ પાષણુ પામે છે. માટી અને પાણીના સંચાગ માત્રથી વૃક્ષ ઉત્પન થતુ નથી પણ બીજ હાચ તે જ વૃક્ષ ઉત્પન્ન થાય છે: માટી અને પાણીથી તે માત્ર વૃદ્ધિ પામે છે. તે રીતે માતાનુ રક્ત અને પિતાનુ વીય, એ જીવરૂપી ખીજ હાય તે જ કાકર થાય છે. ખીજ સ્વય. વૃક્ષરૂપે પરિણમે છે, તેથી વૃક્ષ અવસ્થામાં બીજને જેમ વૃક્ષથી જુદું' પાડી શકાતુ નથી, તેમ આત્મપ્રદેશે। સ્વયં શરીરના પ્રત્યેક ભાગમાં ગોઠવાઈ ગયેલા હેાવાથી શરીરથી જુદા પડી શકતા નથી.
એન્જીનડ્રાઈવર એન્જીનમાં હોય છે, તેામણુ જેમ તે તેનાથી જુદો છે, તેમ શરીરરૂપી એન્જીનના-સ’ચાલક જીવરૂપી ડ્રાઈવર પેાતાનાં લક્ષણા વડે શરીરથી જુદો છે, છતાં તે શરીરમાંજ હાવાથી તેને શરીરથી જુદો જાણવામાં