________________
* પ્રાથના
શકતું નથી, એઠવહંસત્ય છે. એને અર્થ એ નથી કે-તે પરમાર્થથી અસત્ય છે. પરંતુ પરમાર્થ–સત્યનું એકનું એક કારણ હોવાથી તે પરમાર્થ–સત્ય જેટલી જ 'ઉપાદેય છે. વ્યવહારમાં એ જાતિની ભાષાને પૂરેપૂરો
સ્વીકાર કરવા છતાં પરમાર્થમાં એને સ્વીકાર કરવાની ‘જેઓ ના પાડે છે, તેઓ પરમાર્થની પ્રાપ્તિના સાચા રહસ્યને પામી શક્યા ધથી, એટલું જ કહેવું “આ સ્થાને પર્યાપ્ત છે.
આ સ્થાને વિશેષમાં એટલું સમજવું જોઈએ કે. “આવ, જા–મૂક, લેન્કર, ન કર –કરવું જોઈએ, • ન કરવું જોઈએ – આ ઉપકારી છે, આ ઉપકાર્ય છે એ વગેરે ભાષા સત્ય પણ નથી, અસત્ય પણ નથી અને મિશ્ર પણ નથી. તેનું કારણ એ છે કે- સભ્યો હતા એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે. એના ત્રણ અર્થ થાય છે
(a) “સન એટલે સજજન પુરુષ અથવા ઉત્તમ - સુનિ. તેને હિતકારી એટલે મુક્તિમાર્ગને અનુકૂળ હોવાથી ઉપકારી..
() “સત એટલે સુંદર એવા મૂલ ઉત્તર ગુણે. તેને હિતકારી એટલે તેની આરાધનામાં જોડવા માટે ઉપકારી.
(c, “સત્' એટલે વિદ્યમાન એવા છવાછવાદિ સત્ પદાર્થો. તેને હિતકારી એટલે યથાવસ્થિત સ્વરૂપનું પ્રત્યાવચન કરાવવા દ્વારાએ ઉપકારી.