________________
ધમ અ
વિચાપભાગ માટેની તૃષ્ણાની તૃપ્તિ કદી થતી નથી, કિન્તુ તૃપ્તિ કરવા જતાં તે વધે છે. પરન્તુ એટલા માટે સવ પ્રકારની તૃષ્ણા કે તેની તૃપ્તિ માટેના પ્રયત્ન ત્યજી દેવા જેવા છે એમ નથી. એવા નિયમ, એ અપશબ્દ મેલાઈ જવાના ભચે જીભને જ કાપી નાખવાના પ્રયત્ન કરવા બરાબર છે, અગ્નિથી કદી કદી ઘર મળી પણ જાય છે, તેટલા માટે અગ્નિના સથા ત્યાગ કરીને રાંધવાનુ પણ છેડી દેવા માટે કાઈ પણ તૈયાર થયેલ છે? અગ્નિ જ નહિ, કિન્તુ વિદ્યુતૃશક્તિ જેવી ચીજ પણ તેની સાથે ચૈાગ્ય અને મર્યાદિત રીતિએ કામ લેવામાં આવે તે નાશક નહિ થતાં અનેક પ્રકારે ફાયદાકારક બની શકે છે.
૧૭૦
તૃષ્ણા કે અસતાષની વ્યવસ્થા પણ તે જ રીતિએ કરવામાં આવે, તે એ તૃષ્ણા અને અસ તાષ જ સ પ્રકારના ઉત્કર્ષનું ખીજ બની શકે છે.
સુખેચ્છા કેવળ સુખાપભાગથી તૃપ્ત થવી અશકય હાવાથી સ’સારમાં દુઃખના સરવાળા અધિક જ રહે છે, એ વાતમાં હવે કોઈ પણ જાતિને સશય રહેતા નથી. પરન્તુ દુઃખ ટાળવા માટે તૃષ્ણા અથવા અસાષ અને તેની સાથે સર્વ પ્રકારનાં કમ પણ ત્યજવા ચેાગ્ય છે, એમ માનવુ' ઘટિત નથી. કોઈ પણ પ્રકારની ઐહિક લાશા છેડી તૃષ્ણા અને અસતાષને ચાગ્ય દિશાએ વાળવા માટે સર્વ પ્રકારનાં શ્રેયકારી કાર્યાં કરતાં રહેવું,