________________
ધર્મ –શ્રા
પ્યારુ છે, એના કારણની ખેાજ કરવા માટે એકલા આધિ ભૌતિક સુખ તરફ દૃષ્ટિ નાખ્યું, તેની ઉપપત્તિ મળી શકે તેમ નથી. આધિભૌતિક સુખની અધિકતા જ માણસને જીવવા માટેની પ્રેરણા આપ્યા કરે છે, એવા સિદ્ધાન્ત નક્કી કરવામાં પ્રત્યક્ષ ખાધ છે, મનુષ્ચામાં પણ આધિભૌતિક સુખ કરતાં દુઃખ જ અધિક છે, તે પછી તિ"ચે (પશુ પક્ષી આદિ)માં સુતરાં તે (દુઃખ) અધિક હાય એમા નવાઈ નથી. છતાં પણ સૌ એક સરખી રીતિએ જીવવા ઇચ્છે છે, એ વસ્તુ જ એમ સિદ્ધ કરે છે કે સંસારમાં દુઃખ કરતાં સુખ અધિક હોવુ જોઈ એ.
"
આધિભૌતિક દૃષ્ટિએ સ'સારમાં દુઃખ અધિક હોવા છતાં પ્રાણીઓ જીવવાને ઈચ્છે તેનું કારણ કાઈ જૂદું જ છે અને તે આધિભૌતિક સુખની અધિકતા નહિ, કિન્તુ ચૈતન્ય સુખની જ અધિકતા છે. ‘હુ' પશુ નથી પણ મનુષ્ય છુ' એટલી એક જ વાતમાં પ્રત્યેક મનુષ્ય એટલે આનદ અનુભવે છે કે તે આનંદની આગળ તેને સઘળા પ્રકારના માધિભૌતિક કષ્ટ અને દુઃખા તુચ્છ લાગે છે.
આધિ-ભૌતિક દૃષ્ટિએ સસાર ગમે તેટલા કષ્ટમય હાય તા પણ તે આત્મા તે કટાથી છૂટવા ખાતર પોતાનુ ગુમાવવા માટે ક્રિ પણ તૈયાર રહેતા નથી. મનુષ્યને કેવળ મનુષ્ય રૂપે જન્મવામા જ એટલેા આનદ અને ખ અનુભવાય છે કે તેની આગળ ખીજા સવ આધિભૌતિક ખા કે દુઃખાની કિંમત અત્યપ બની જાય છે.