________________
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન ધર્મની સર્વસાધારણ ભૂમિકા શું?
ઉત્તર ધર્મની સર્વસાધારણ ભૂમિકા સર્વશની બુદ્ધિ છે. સર્વજ્ઞબુદ્ધિ જ મૌલિક મહાન સત્યને યથાર્થ નિર્ણય આપી શકે. સર્વજ્ઞપ્રેરિત શાસ્ત્રો, એ ધમને મુખ્ય આધાર છે. એ શાસ્ત્રો સદાચાર, ઈશ્વરભક્તિ અને તત્વનાં વર્ણનથી ભરપુર હોય છે. સત્ય, દયા, તપ, બ્રહ્મચર્ય અને પવિત્રતાના અનેકવિધ માર્ગોનું તે સંગ્રહસ્થાન છે. આવા સર્વજ્ઞકથિત શાસ્ત્રોમાં દર્શાવેલા ધર્મના ત્યાગ પછી માનવની કાંઈ જ વિશિષ્ટતા નથી. કામવાસનાઓના અનિયંત્રિત વ્યવસાયવાળી પશુતા તે પશુમાં પણ નથી.
ધર્મનું અમુક અંગ મનુષ્યને ફાવતું ન આવ્યું, તેટલા ઉપરથી તે ધર્મ ઉપર જ ઘા કરવા બેસી જાય, તે જે ડાળ ઉપર તે બેઠે છે, તેના ઉપર જ ઘા કરનાર તે બને છે. નેહ, સદ્દગુણ કે સજજનતાના આદર્શો ધર્મ ઉપર નહિ તે બીજા શાના ઉપર રહેલા છે? ધર્મ એ કિઈ હવાઈ બંધારણ નથી, પણ જગતના સર્વશ્રેષ્ઠ માનવિાથી ઘડાયેલું, પળાયેલું અને જીવનમાં સર્વત્ર ઓતપ્રોત થએલું મહા સત્ય છે.
પ્રશ્ન. જિનશાસ્ત્રોમાં ધર્મને કયા કયા વિશેષણથી સંબોધવામાં આવ્યો છે?
ઉત્તર૦ જેનેના શ્રી મહાનિશીથ નામના અતિગહન છેદસૂત્રમાં કહ્યું છે કે
ઉમે જો દે, પિત્ત, શક્તિ, સ્મથસુધી, સય-–- -परिवग्गो, धम्मे य ण दिडिकरे, धम्मे य णपुष्टिकरे, धम्मे य ण बलकरे,