________________
૧૦
उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महतु ||५||
"
b
"
નિત્ય કુશલ સાધક, શુભ ઉપદેશ, ધ'ને આચરનારા પવિત્ર પુરુષાનાં દર્શન અને ચેાગ્ય સ્થાને વિનય, એ સાધુ સેવાનુ` માટુ' ફળ છે. (૫)
मैत्रीं भावयतो नित्यं, शुभो भावः प्रजायते । ततो भावोदका जन्तोषाग्निरुपशाम्यति ||६||
ધસ ાહા
નિરતર મૈત્રી ભાવનારને શુભ ભાવ ઉત્પન્ન થાય છે અને શુભ ભાવરૂપી જલથી આત્માના દ્વેષાગ્નિ શમી જાય છે. (૬)
अशेषदोषजननी, निःशेषगुणघातिनी । आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥७॥
પાતાપણાની બુધ્ધિના ત્યાગ કરવાથી સમગ્ર દોષાની જનેતા અને સમગ્ર શુષ્ણેાની ઘાતક એવી તૃષ્ણા પશુ ચાલી જાય છે—નાશ પામે છે.
(n)