________________
પરિગ્રહ
૮૧
શયન (પલંગાદિ), આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભૂષણે, ઉત્તમ હથીયારો, નાના પ્રકારના–પાંચ વર્ણનાં મણિરત્નોને દિવ્ય સંચય, વિવિધ પાત્રો, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારનાં રૂપ વિકુવે (ઉત્પન્ન કરે) તેવી અપ્સરાઓને સમૂહ, દ્વીપ, સમુદ્ર, દિશાએ, વિદિશાઓ, ચિ (મંદિરે અથવા વૃક્ષો), વનડે, પર્વત, ગામ, નગર, આરામ, ઉદ્યાન, કાનન (મેટાં વન), ફ્રેવા, સરોવર, તળાવ, વાવ, દીધિકા (મોટી વાવ), દેવનાં દહેરાં, સભા, પરબ, તાપસનાં આશ્રમ, આદિ ઘણા પદાર્થોને પરિગ્રહ રાખતા, ભારે વિસ્તીર્ણ દ્રવ્યનું મમત્વ રાખતા, દેવ-દેવીઓ અને ઈદ્રો પણ તૃપ્તિ કે તષ્ઠિ (સંતેષ પામતા નથી. તેઓની બુદ્ધિ અત્યંત
ભે કરીને પરાભવેલી છે. વળી હિમવંત, ઈક્ષુકાર, વૃત્ત પર્વત, કુંડલ પર્વત, રૂચક, માનુષેત્તર પર્વત, કાલેદધિ, લવણસમુદ્ર, ગંગાદિક નદી, પદ્ય આદિ કહ, રતિકર પર્વત, અંજનક પર્વત, દધિમુખ પર્વત, અવપાત પર્વત (દેવ ઉતરે તે), ઉત્પાત પર્વત (જે દ્વારા ભવનપતિ મનુષ્ય ક્ષેત્રમાં આવે છે), કાંચનગિરિ, વિચિત્ર પર્વત, જમક પર્વત, શિખરી પર્વત, ઈત્યાદિ પર્વતના ફેટને વિષે વસતા દેવે પરિગ્રહ ધારતા છતાં વૃદ્ધિ પામતા નથી, તેવીજ રીતે વર્ષધર પર્વતના દેવ અને અકર્મભૂમિના દેવ પણ વસિ પામતા નથી. વળી કર્મભૂમિમાં જે જે દેશ રૂપ વિભાગે છે તેમાં જે મનુષ્ય, ચકવતી, વાસુદેવ, બલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટબંધ, સેનાપતિ, ઈબલ્સ (જેની પાસે એટલું દ્રશ્ય હોય કે જેથી ઉભે હાથી ઢંકાઈ