________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પુષ્પ જેવી, પાણીનાં ટીપાં જેવી, કમળ જેવી ધેાળી દાંતની હાર છે; પરિપૂર્ણ, અસ્ફુટિત, અવિરલ, સુસ્નિગ્ધ, સુજાત, એવા એક એક દાંતની હારની જેવી અનેક દાંતની પંક્તિ છે; અગ્નિથી તપાવેલા નિČળ ઉના સુવર્ણના જેવું લાલ તેમનું તાળવું અને જીભ છે; ગરૂડની ચાંચ જેવી લાંખી, સરલ અને ઉંચી તેમની નાસિકા છે; ખીલેલા પુંડરીક-કમળ સરખાં તેમનાં નયન છે; વિકસેલી, સફેદ, પાંપણ સહિત તેમની માંખા છે; ઘેાડા નમાવેલા ધનુષ્ય સરખી, સનેહર વાદળાની રેખા જેવી કાળી, સંસ્થિત, એકસરખી, લાંખી, સુંદર તેમની ભ્રમરા છે; સુંદર આકારવાળા તેમના કાન છે; સુંદર શ્રવણપુટ છે; પુષ્ટ અને માંસલ ગાલને પ્રદેશ છે; તાજા ઉગેલા ખાલચંદ્રના આકારનું તેમનું વિશાળ લાટ છે; ચંદ્રમા સરખું પરિપૂર્ણ સૌમ્ય વદન છે; છત્રના આકારે તેમનું મસ્તક છે; લેાતાના ઘણ સરખા સુખદ્ધ સ્નાયુએ કરી સહિત, ઉન્નત, શિખર સહિત ઘરના જેવું વર્તુલાકારે તેમનું મસ્તક છે; અગ્નિમાં તપાવેલા નિળ સુન જેવા લાલ કેશના અંતભાગ તથા મસ્તકની ચામડી છે; શાલ્મલી વૃક્ષના અત્યંત પુષ્ટ-કઠીન અને વિદ્યારેલા ફળના જેવા મૃદું, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણવંત, સુગંધચુક્ત, સુંદર, ભૂજમેચક રત્ન જેવા (કાળા), ભ્રમરા જેવા, નીલ રત્ન જેવા, કાજળ જેવા, હર્ષિત ભ્રમરના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહરૂપે અવિખર્યાં, વાંકા વળેલા, પ્રદક્ષિ ણાવૃત્ત લાંખા વળેલા, એવા તેમના મસ્તકના કેશ છે સુનિષ્પન્ન, સુવિભક્ત અને એક ખીન્તની સાથે સુસ'ગત
७०